________________
૨૦
તત્ત્વાર્થ સૂત્ર
અપાદ્ધ પુદ્ગલપરાવત॰ પ્રમાણુ સમજવા જોઈ એ; કેમ કે, એક વાર સમ્યક્ત્વ શ્રુત થઈ ગયા પછી ફરીથી તે જલદીમાં જલદી અંતર્મુદ્ભમાં પ્રાપ્ત કરી શકાય છે; અને એમ ન થાય તા છેવટે અપાપુદ્ગલપરાવત પછી અવશ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ વિવિધ જીવાની અપેક્ષાએ તે વિરહકાળ બિલકુલ હાતા નથી; કેમ કે વિવિધ જીવામાં તે કોઈ ને અને કાઈને સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું જ રહે છે. ૧૩. માવ – અવસ્થા વિશેષ. સમ્યક્ત્વ આપશમિક, ક્ષાયેાપમિક અને ક્ષાયિક એ ત્રણ અવસ્થાવાળું હાય છે. એ ભાવ, સમ્યકૃત્વના આવરણભૂત દર્શનમાહનીય કર્મીના ઉપશમ, ક્ષયાપશમ અને ક્ષયથી ઉત્પન્ન થાય છે. એ ભાવ વડે સમ્યક્ત્વની શુદ્ધિનું તારતમ્ય જાણી શકાય છે. ઔપમિક કરતાં ક્ષાયેાપમિક અને ક્ષાયે।પમિક કરતાં ક્ષાયિકભાવવાળું સમ્યક્ત્વ ઉત્તરાત્તર વિશુદ્ધ અને વિશુદ્ધતર હાય છે. ઉપરના ત્રણ ભાવા ઉપરાંત ખીજા
૧. જીવ પુદ્ગલાને ગ્રહણ કરી શરીર, ભાષા, મન અને શ્વાસેાશ્ર્વાસ રૂપે પરિણમાવે છે, જ્યારે કોઈ એક જીવ જગતમાંનાં સમગ્ર પુદ્ગલ પરમાણુઓને આહારક શરીર સિવાય ખીજા શરી રૂપે તથા ભાષા, મન અને શ્ર્વાસાશ્ર્વાસ રૂપે મૂકી દે અને એમાં જેટલેા કાળ લાગે તે પુદ્ગલપરાવતઃ એમાં ઘેાડા કાળ એછા હોય તે અપાન્દુ પુદ્ગલપરાવત કહેવાય છે.
પરિણમાવી
૨. અહીં ક્ષાયેાપશમિકને ઔપમિક કરતાં શુદ્ધે કહ્યુ છે તે પરિણામની અપેક્ષાએ નહિ પણ સ્થિતિની અપેક્ષાએ. પરિણામની અપેક્ષાએ તા. ઔપશમિક જ વધારે શુદ્ધ છે; કારણ કે ક્ષાયેાપશમિક સમ્યક્દ્લ વખતે મિથ્યાત્વના પ્રદેશાય હાય છે, જ્યારે ઔપશમિક સમ્યક્ત્વ વખતે તા કાઈ પણજાતને મિથ્યાત્વમેાહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org