SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Tattvarthasutra The topic of this scripture is liberation (moksha). Therefore, the author divides the religious practices that lead to liberation into three sections and refers to them in the first sutra: Right perception, right knowledge, and right conduct constitute the path to liberation. In this sutra, there is only a mention of the means to liberation. However, the form and types of liberation and its means will be elaborated upon later. Nevertheless, a brief description of its form is provided here. The form of liberation: Liberation is the complete spiritual development that occurs due to the absence of the causes of bondage. This means that the peak of knowledge and the feeling of detachment is liberation. The concise means: The quality or power that develops, leading to the realization of the essence, which is the truth, results in a disposition to renounce what is to be discarded (heya) and a preference for what is to be accepted (upaya) as per one's discernment; this is ‘right perception’ (samyag-darshana). The knowledge corresponding to the essence that arises from inference and evidence is called ‘right knowledge’ (samyag-jnana). 1-2. The knowledge that can be expressed in words, that is, knowledge in which the objective and the format of the rules can be spoken of, is the inference (naya) and this knowledge, where the distinction made by 'designative reference' is not present—namely, where the undivided essence is wholly or partially understood as it truly is—is the right knowledge (pramaṇa), for further explanations see Chapter 1, Sutra 6; as well as the Gujarati translation of the Shloka from Tattvārthāvatāra, verses 29-30.
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર સાધન છે. પ્રસ્તુત શાસ્ત્રને મુખ્ય પ્રતિપાદ્ય વિષય મેાક્ષ છે. તેથી મેાક્ષના સાધનભૂત ધર્મના ત્રણ વિભાગ કરી શાસ્ત્રકાર પહેલા સૂત્રમાં તેને નિર્દેશ કરે છેઃ सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ॥१॥ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણે મળી મેાક્ષનુ સાધન છે, આ સૂત્રમાં મેાક્ષનાં સાધનાને માત્ર નામનિર્દેશ છે. જો કે મેાક્ષ, એના સાધનાનું સ્વરૂપ તથા પ્રકાર આગળ વિસ્તારથી કહેવામાં આવશે. છતાં અહીં સંક્ષેપમાં માત્ર સ્વરૂપ આપી દેવામાં આવે છે. મેક્ષનું સ્વરૂપ : બંધનાં કારણાને અભાવ થવાથી જે આત્મિક વિકાસ પરિપૂર્ણ થાય છે, તે મોક્ષ છે. અર્થાત્ જ્ઞાન અને વીતરાગ ભાવની પરાકાષ્ઠા એ જ મેાક્ષ છે. સાધનાનું હ્રસ્વ : જે ગુણુ એટલે કે શક્તિના વિકાસથી તત્ત્વની અર્થાત્ સત્યની પ્રતીતિ થાય, જેનાથી હેય અર્થાત્ છાડી દેવા ચાગ્ય અને ઉપાય અર્થાત્ સ્વીકારવા યોગ્ય તત્ત્વના યથા વિવેકની અભિરુચિ થાય; તે ‘સમ્યગ્દર્શન.’ નય અને પ્રમાણથી થનારું જીવાદિ તત્ત્વાનું યથા જ્ઞાન તે ‘સમ્યજ્ઞાન' છે. ૧–૨. જે જ્ઞાન, શબ્દમાં ઉતારી શકાય છે, અર્થાત્ જેમાં ઉદ્દેશ્ય અને વિધેચરૂપથી વસ્તુ કહેવાય છે, તે જ્ઞાન નય અને છે, જેમાં `શ્ય-વિધેયના વિભાગ સિવાય જ એટ્લે કે અવિભકત વસ્તુનું સ ́પૂર્ણ અથવા અસપૂણ યથાથ ભાન થાય છે, તે જ્ઞાન પ્રમાળ છે, વિશેષ ખુલાસા માટે જુએ અધ્યાત્ર ૧. ` સૂત્ર ૬; તેમ જ ત્યાચાવતાર શ્લાક ર૯-૩૦ ના ગુજરાતી અનુવાદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy