SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 1 - Sutra 1 The state of being in the right conduct that arises from the renunciation of passions, that is, attachment and aversion, with the knowledge of the right is what is called "Samyaktva" (Right Conduct). - The tools of worship: When the three tools mentioned above are fully attained, the possibility of complete liberation exists; otherwise, it does not. As long as even one tool is incomplete, complete liberation cannot happen. For example, when right perception and right knowledge are fully attained, still due to the incompleteness of right conduct, liberation does not take place in the state of the soul; that is, the state of liberation without a body or the liberation of the body does not occur, and in the fourteenth stage, the state is Shailesh. 1. "G" refers to mental, verbal, and physical actions. 2. The renunciation of harm and the practice of non-violence are also called right conduct, as they lead to the cessation of attachment and aversion, and the cessation of these automatically leads to the renunciation of harm and the observance of great vows. 3. The pure conduct in the state of freedom from attachment is indeed complete, yet the incompleteness referred to here relates to considering both the state of being detached and the state of non-attachment as complete conduct. Such complete conduct is attained in the fourteenth stage, leading immediately to the liberation without a body. 4. The Shaileshi state refers to a state of the soul in which, due to the pinnacle of meditation, a stillness or immobility resembling Mount Meru arises. For further clarification, see Hindi commentary Bije, p. 30.
Page Text
________________ અધ્યાય ૧ - સૂત્ર ૧ સમ્યગૂજ્ઞાનપૂર્વક કાષાયિક ભાવની એટલે કે રાગષની અને ગની નિવૃત્તિ થવાથી જે સ્વરૂપરમણ થાય છે, એ જ “સમ્મચારિત્ર” છે. - સાધનાનું સહર્ષ : ઉપર જણાવેલાં ત્રણે સાધનો જ્યારે પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થાય ત્યારે સંપૂર્ણ મોક્ષનો સંભવ છે, અન્યથા નહિ. એક પણ સાધન જ્યાં સુધી અપૂર્ણ હોય છે, ત્યાં સુધી પરિપૂર્ણ મોક્ષ થઈ શકતો નથી. ઉદાહરણ તરીકે, સમ્યગ્ગદર્શન અને સમ્યગૂજ્ઞાન પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થઈ જાય છે. છતાં સમ્યફક્યારિત્રની અપૂર્ણતાને લીધે તેરમાં ગુણસ્થાનમાં પૂર્ણ મોક્ષ અર્થાત અશરીરસિદ્ધિ અથવા વિદેહમુક્તિ થતી નથી, અને ચૌદમાં ગુણસ્થાનમાં શૈલેશ ૧. “ગ” એટલે માનસિક, વાચિક તેમ જ કાયિક ક્રિયા. ૨. હિંસાદિ દેને ત્યાગ અને અહિંસાદિ મહાવ્રતોનું આચરણું પણ સભ્યશ્ચારિત્ર કહેવાય છે. કારણ કે તે દ્વારા રાગદ્વેષની નિવૃત્તિ કરી શકાય છે અને એમની નિવૃત્તિથી દોને ત્યાગ અને મહાવ્રતનું પાલન સ્વત:સિદ્ધ થઈ જાય છે. ૩. જે કે તેરમાં ગુણસ્થાનમાં વીતરાગભાવરૂપ ચારિત્ર તો પૂર્ણ જ છે, છતાં અહીં જે અપૂર્ણતા કહેવામાં આવી છે, તે વીતરાગત્વ અને અગતા એ બંનેને પૂર્ણ ચારિત્ર માનીને જ. આવું પૂર્ણ ચારિત્ર ચૌદમાં ગુણસ્થાનમાં પ્રાપ્ત થાય છે અને તરત જ અશરીરસિદ્ધિ થાય છે. ૪. શૈલેશી અવસ્થા એટલે આત્માની એક એવી અવસ્થા કે જેમાં ધ્યાનની પરાકાષ્ઠાના કારણથી મેરુ સરખી નિપ્રકંપતા કે નિશ્ચલતા આવે છે. વધારે ખુલાસા માટે જુઓ હિંદી કમગ્રંથ બીજે, પૃ. ૩૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy