________________
છે, તે બહુ તા એટલુ' જ સૂચવે છે કે, એ કેઈ ત્રીજા જ સમાન ગ્રંથના અભ્યાસના વારસાનું પરિણામ છે. સિદ્ધસેનની વૃત્તિમાં તત્ત્વાર્થંગત વિષયપરત્વે જે વિચાર અને ભાષાને પુષ્ટ વારસા નજરે પડે છે, તે જોતાં એમ ચા` લાગે છે કે, એ વૃત્તિ પહેલાં શ્વેતાંબરીય સ ંપ્રદાયમાં પુષ્કળ સાહિત્ય રચાયેલુ અને ખેડાયેલુ હોવુ જાઈ એ.
C
૧. એક બાજુ સિદ્ધસેનીય વૃત્તિમાં દ્બેિગ ખરીય સૂત્રપાઠવિરુદ્ધ સમાલોચના કાંઇક કચાંઈક દેખાય છે, દા॰ ત॰ અવરે પુર્વિદ્યાસોતિષદૃનિ સ્વયં વિરચય્યાસ્મિન પ્રસ્તાવે મૂત્રાશીયતે' ઇત્યાદિ ૩, ૧૧ ની. વૃત્તિ પૃ૦ ૨૬૧, તથા અરે સૂત્રથમેતષીયતે– ‘દ્રવ્યાનિ' ‘નીવાશ્ર' '' ઇત્યાદિ ૫, ૨ ની વૃત્તિ પૃ૦ ૩૨૦; તેમજ ‘અન્ય પઠન્તિ સૂત્ર' ૭, ૨૩, પૃ ૧૦૯, તેમજ કાંઈક કાંઇક સર્વાર્થસિદ્ધિ અને ‘ રાજવૃત્તિક 'માં દેખાય છે તેવી વ્યાખ્યાઓનુ ખંડન પણ છે. દા॰ ત॰ ये त्वेतद्भाष्यं गमनप्रतिषेधद्वारेण चारणविद्याधर द्धि प्राप्तानामाचक्षते तेषामागमविरोधः " ઇત્યાદિ ૩, ૧૩ની વૃત્તિ પૃ॰ ૨૧૩; તથા કચાંઈક કાંઈક વાત્તિ સાથે શબ્દસાશ્ય છે, નિત્યપ્રજ્ઞલ્પિતવ'' ઇત્યાદિ ૫, ૩ની વૃત્તિ પૃ॰ ૩૨૧.
""
१०८
2
Jain Education International
બીજી ખાજી શ્વેતાંબર ૫થનુ ખંડન કરનારી સૌથસિદ્ધિ આર્દિની ખાસ વ્યાખ્યાઓનુ સિદ્ધસેન વૃત્તિમાં નિરસન નથી; આથી એમ સ`ભાવના થાય છે કે, સર્વાસિદ્ધિમાં સ્વીકારાયેલ સૂત્રપાઠને અવલંબી રચાયેલ કાઈ દિગબરાચાયની કે અન્ય તટસ્થ આચાયની વ્યાખ્યા જેમાં શ્વેતાંબરીય વિશિષ્ટ માન્યતાઓનુ` ખંડન નહિ હોય અને જે પૂન્યાપાદ કે અકલ કને પણ પેાતાની ટીકા લખવામાં આધારભૂત થઈ હશે, તે સિદ્ધસેનની સામે હશે.
For Private & Personal Use Only
www.jainelibrary.org