________________
પુરવણી મેં પં. નાથુરામ પ્રેમીજી અને પં. જુગલકિશોરજીને ઉમાસ્વાતિ તેમજ તત્ત્વાર્થને લગતી બાબતે વિષે કેટલાક પ્રશ્નો પૂછેલા એને જે ઉત્તર તેમના તરફથી મને મળ્યો છે, તેને મુખ્ય ભાગ તેમની જ ભાષામાં મારા પ્રશ્નોની સાથે જ નીચે આપવામાં આવે છે. એ બંને મહાશયે ઐતિહાસિક દષ્ટિ ધરાવે છે અને અત્યારના દિગંબરીય વિદ્વાનમાં ઐતિહાસિક દષ્ટિએ એ બન્નેની ગ્યતા ઉચ્ચ કેટિની છે. એટલે તેમના વિચારો અભ્યાસ માટે કામના હેઈ, પુરવણરૂપે અહીં મૂકું છું. પં. જુગલકિશોરજીના ઉત્તરમાંથી જે અંશપરત્વે મારે કાંઈક પણ કહેવાનું છે, તે તેમના પત્ર પછી “મારી વિચારણા' એ મથાળા નીચે હું નીચે જણાવી આપીશ.
૧. ઉમાસ્વાતિ કુંદકુંદકા શિષ્ય યા વંશજ હૈ ઈસ ભાવકા ઉલ્લેખ સબસે પુરાના કિસ ગ્રંથમેં, પટ્ટાવલીમેં યા શિલાલેખમેં આપકે દેખનેમેં અબ તક આયા હૈ? અથવા મેં કહિયે કિ દસવીં સદકે પૂર્વવત કિસ ગ્રંથ, પદાવલી આદિમેં ઉમાસ્વાતિકા કુંદકુંદકે શિષ્ય હેના યા વંશજ હના અબ તક પાયા ગયા હૈ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org