________________
१०९
ભાષ્ય ઉપર ત્રીજી વૃત્તિ ઉપાધ્યાય યોાવિજયજીની છે. જો એ પૂર્ણ મળતી હાત તા તે સત્તરમા અઢારમા સૈકામાં થયેલ ભારતીય દર્શનશાસ્ત્રના વિકાસને કુંત્તિવૃત્તિ એક નમૂના પૂરા પાડત એમ અત્યારે ઉપલબ્ધ એ વૃત્તિના એક નાના ખંડ ઉપરથી જ કહેવાનુ મન થઈ જાય છે. એ ખંડ પૂરા પ્રથમ અધ્યાય ઉપર પણ નથી, અને તેમાં ઉપરની એ વૃત્તિઓની પેઠે જ શબ્દશઃ ભાષ્યને અનુસરી વિવરણ કરવામાં આવ્યું છે; તેમ છતાં તેમાં જે ઊંડી તર્કાનુગામી ચર્ચા, જે બહુશ્રુતતા અને જે ભાવસ્ફોટન દેખાય છે, તે યશોવિજયજીની ન્યાયવિશારદતાની ખાતરી કરાવે છે. જો એ વૃત્તિ એમણે સંપૂર્ણ રચી હશે, તે અઢીસા જ વર્ષમાં તેને સનાશ થઈ ગયા હાય એમ માનતાં જીવ અચકાય છે, એટલે એની શેાધ માટેના પ્રયત્ન નિષ્ફળ જવાનો સ ંભવ નથી.
રત્નસિ‘હનુ' ટિપ્પણ
અનેકાંત વર્ષ ૩, કિરણ ૧ ( ઈ. ૧૯૩૯ ) માં ૫. જુગલકિશારજીએ સટિપ્પણ તત્ત્વા સૂત્રની એક પ્રતિને પરિચય આપ્યો છે. એ ઉપરથી જણાય છે કે આ ટિપ્પણ કેવલ મૂલસૂત્રને સ્પર્શે છે. ટિપ્પણકાર શ્વે રત્નસિંહના સમય તેમાં આપ્યા નથી પણ ભાષા અને લેખન શૈલી ઉપરથી જણાય છે કે તે ૧૬ મી સદીના પૂર્વે હાય એવા સંભવ છે. પ્રતિના આઠ પત્ર છે, અમુદ્રિત છે.
છે
ઉપર જે તત્ત્વાર્થી ઉપરના મહત્ત્વપૂર્ણ અને અભ્યાસચેાગ્ય થાડાક પ્રથાના પરિચય આપ્યા છે. તે ફક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org