SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
109 The commentary is by the third Vyakti Upadhyaya Yashovijaya. If it were to be fully available, it could be said that the Kuntivritti provides a perfect example of the development of Indian philosophical thought that occurred in the seventeenth and eighteenth centuries; this is suggested by what is currently available from a small fragment of that commentary. This fragment does not even encompass the entirety of the first chapter, and it follows the commentary word-for-word in elaboration upon the aforementioned verses; nevertheless, the deep analytical discussions, the multitude of interpretations, and the emotional expressions evident therein assure one of Yashovijaya's expertise in logic. If he had composed this commentary completely, it is believed that it was lost within eighteen years, leading the seeker to avoid any futile attempts for its recovery. The commentary of Ratnasinha In the journal "Anyekant" Year 3, Issue 1 (Year 1939), Jugal Kishoreji introduced a commentary on the Tattvasutras. It can be inferred from this that this commentary exclusively addresses the Mulasutra. The commentator mentions that the time of Shvay Ratnasinha is not provided; however, from the language and writing style, it is probable that it predates the 16th century. The commentary consists of eight sheets and is not printed. The above constitutes the important and scholarly introduction to the Tattvārthā.
Page Text
________________ १०९ ભાષ્ય ઉપર ત્રીજી વૃત્તિ ઉપાધ્યાય યોાવિજયજીની છે. જો એ પૂર્ણ મળતી હાત તા તે સત્તરમા અઢારમા સૈકામાં થયેલ ભારતીય દર્શનશાસ્ત્રના વિકાસને કુંત્તિવૃત્તિ એક નમૂના પૂરા પાડત એમ અત્યારે ઉપલબ્ધ એ વૃત્તિના એક નાના ખંડ ઉપરથી જ કહેવાનુ મન થઈ જાય છે. એ ખંડ પૂરા પ્રથમ અધ્યાય ઉપર પણ નથી, અને તેમાં ઉપરની એ વૃત્તિઓની પેઠે જ શબ્દશઃ ભાષ્યને અનુસરી વિવરણ કરવામાં આવ્યું છે; તેમ છતાં તેમાં જે ઊંડી તર્કાનુગામી ચર્ચા, જે બહુશ્રુતતા અને જે ભાવસ્ફોટન દેખાય છે, તે યશોવિજયજીની ન્યાયવિશારદતાની ખાતરી કરાવે છે. જો એ વૃત્તિ એમણે સંપૂર્ણ રચી હશે, તે અઢીસા જ વર્ષમાં તેને સનાશ થઈ ગયા હાય એમ માનતાં જીવ અચકાય છે, એટલે એની શેાધ માટેના પ્રયત્ન નિષ્ફળ જવાનો સ ંભવ નથી. રત્નસિ‘હનુ' ટિપ્પણ અનેકાંત વર્ષ ૩, કિરણ ૧ ( ઈ. ૧૯૩૯ ) માં ૫. જુગલકિશારજીએ સટિપ્પણ તત્ત્વા સૂત્રની એક પ્રતિને પરિચય આપ્યો છે. એ ઉપરથી જણાય છે કે આ ટિપ્પણ કેવલ મૂલસૂત્રને સ્પર્શે છે. ટિપ્પણકાર શ્વે રત્નસિંહના સમય તેમાં આપ્યા નથી પણ ભાષા અને લેખન શૈલી ઉપરથી જણાય છે કે તે ૧૬ મી સદીના પૂર્વે હાય એવા સંભવ છે. પ્રતિના આઠ પત્ર છે, અમુદ્રિત છે. છે ઉપર જે તત્ત્વાર્થી ઉપરના મહત્ત્વપૂર્ણ અને અભ્યાસચેાગ્ય થાડાક પ્રથાના પરિચય આપ્યા છે. તે ફક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy