________________
१२६
ફેંકી દેવાતા વિષયેામાંથી જાણવા જેવુ ધણું જ ખાતલ ન રહી જાય અને સત્યશોધન માટે જિજ્ઞાસાનું ક્ષેત્ર તૈયાર થાય તેમજ જે સાચું હોય તેને સવિશેષપણે મુદ્ધિની કસાટીએ ચઢવાની તક મળે.
જો પ્રસ્તુત ગુજરાતી વિવેચનારા જ ‘તત્ત્વાર્થ શીખવાનું હાય તા શિક્ષકે એક એક સૂત્ર લઈ તેમાંની બધી વસ્તુઓ પહેલાં મેઢેથી જ સમજાવી દેવી અને તેમાં વિદ્યાર્થીઆને પ્રવેશ થાય એટલે તે તે ભાગનું પ્રસ્તુત વિવેચન વિદ્યાર્થીઓ પાસે જ વંચાવવું અને કેટલાક સવાલા પૂછી તેની સમજણ વિષે ખાતરી કરી લેવી.
પ્રસ્તુત વિવેચનદ્વારા એક સંદર્ભે પૂરતાં સૂત્રેા અગર અધ્યાય પૂર્ણ શીખી જવાય ત્યારબાદ પરિચયમાં કરેલી સરખામણીની દિશાને આધારે શિક્ષકે અધિકારી વિદ્યાથી એ સમક્ષ સ્પષ્ટ તુલના કરવી.
ઉપર સૂચવેલ પદ્ધતિ પ્રમાણે શિક્ષણ આપવામાં શિક્ષકની ઉપર ખાજો વધે છે ખરા, પણ તે બેજો ઉત્સાહ અને બુદ્ધિપૂર્વક ઊંચકવ્યા સિવાય શિક્ષકનું સ્થાન જ ઉચ્ચ બની શકતું નથી, અને વિદ્યાથી વર્ગ પણ વિચારદરિદ્ર જ રહી જાય છે. તેથી શિક્ષકાએ વધારેમાં વધારે તૈયારી કરવી અને પેાતાની તૈયારીને ફળદ્રુપ બનાવાતા વિદ્યાર્થીઓનું માનસ તૈયાર કરવું એ અનિવાર્ય છે. શુદ્ધ જ્ઞાન મેળવવાની દૃષ્ટિએ તા એમ કરવુ એ અનિવાર્ય છે જ, પણ ચામેર ઝડપથી વધતા જતા વર્તમાન જ્ઞાનવેગને જોઈ સૌ સાથે સમાનપણે ખેસવાની વ્યવહારદષ્ટિએ પણ એમ કરવું એ અનિવાર્ય છે.
સુખલાલ
Jain Education International
"
For Private & Personal Use Only
www.jainelibrary.org