SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
In my preface, I have posed several questions to Pandit Nathuram Premiji and Pandit Jugal Kishoreji regarding Umaswati and matters related to Tattvartha. The main part of their responses, in their own language, is provided below alongside my questions. Both of these gentlemen possess a historical perspective, and among the contemporary Digambara scholars, their knowledge in this regard is of high standing. Therefore, their thoughts are valuable for study, and I present them here as a preface. I will mention below any aspect from Pandit Jugal Kishoreji's responses that I need to elaborate on, following his letter under the heading "My Considerations." 1. Is Umaswati a disciple or descendant of Kundakunda? Has this reference appeared in any ancient texts, patavalika, or inscriptions that you have seen until now? Or should I say that before the tenth century, in which texts, such as Padavali, has Umaswati been recognized as a disciple or descendant of Kundakunda?
Page Text
________________ પુરવણી મેં પં. નાથુરામ પ્રેમીજી અને પં. જુગલકિશોરજીને ઉમાસ્વાતિ તેમજ તત્ત્વાર્થને લગતી બાબતે વિષે કેટલાક પ્રશ્નો પૂછેલા એને જે ઉત્તર તેમના તરફથી મને મળ્યો છે, તેને મુખ્ય ભાગ તેમની જ ભાષામાં મારા પ્રશ્નોની સાથે જ નીચે આપવામાં આવે છે. એ બંને મહાશયે ઐતિહાસિક દષ્ટિ ધરાવે છે અને અત્યારના દિગંબરીય વિદ્વાનમાં ઐતિહાસિક દષ્ટિએ એ બન્નેની ગ્યતા ઉચ્ચ કેટિની છે. એટલે તેમના વિચારો અભ્યાસ માટે કામના હેઈ, પુરવણરૂપે અહીં મૂકું છું. પં. જુગલકિશોરજીના ઉત્તરમાંથી જે અંશપરત્વે મારે કાંઈક પણ કહેવાનું છે, તે તેમના પત્ર પછી “મારી વિચારણા' એ મથાળા નીચે હું નીચે જણાવી આપીશ. ૧. ઉમાસ્વાતિ કુંદકુંદકા શિષ્ય યા વંશજ હૈ ઈસ ભાવકા ઉલ્લેખ સબસે પુરાના કિસ ગ્રંથમેં, પટ્ટાવલીમેં યા શિલાલેખમેં આપકે દેખનેમેં અબ તક આયા હૈ? અથવા મેં કહિયે કિ દસવીં સદકે પૂર્વવત કિસ ગ્રંથ, પદાવલી આદિમેં ઉમાસ્વાતિકા કુંદકુંદકે શિષ્ય હેના યા વંશજ હના અબ તક પાયા ગયા હૈ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy