________________
જોઈએ. તેઓ વિક્રમના નવમા દશમા સૈકામાં થયેલા છે. તેમની કેટલીક કૃતિઓ ઉપલબ્ધ છે. તેઓ ભારતીય દર્શનેના વિશિષ્ટ અભ્યાસી છે અને તેમણે તત્ત્વાર્થ ઉપર શ્લેકવાર્તિક નામની પદબંધ મોટી વ્યાખ્યા લખીને કુમારિલ જેવા પ્રસિદ્ધ મીમાંસક ગ્રંથકારેની હરીફાઈ કરી છે અને જેનદર્શન ઉપર થયેલ મીમાંસકેના પ્રચંડ આક્રમણને સબળ ઉત્તર આપે છે.
મૃતસાગર નામના બે દિગંબર પંડિતએ તત્વાર્થ ઉપર શ્રુતસTR બે જુદી જુદી ટીકા રચી છે.
વિબુધસેન વગેરે બધા દિગંબર વિદ્વાને છે અને એમણે તત્ત્વાર્થ ઉપર સાધારણ વ્યાખ્યાઓ લખી છે. એને વિષે
ખાસ માહિતી નથી મળી. આટલા સંસ્કૃત વિવધન, ચોવીન્દ્ર વ્યાખ્યાકારો ઉપરાંત તત્ત્વાર્થ ઉપર ભાષામાં
ફેવ, યોવ, ટીકા લખનાર અનેક દિગંબર વિદ્વાને સ્ત્રીવ, એને થયા છે, જેમાંના અનેક તો કર્ણાટક અમરિરિ માર ભાષામાં પણ ટીકા લખી છે, અને
બીજાઓએ હિંદી ભાષામાં ટીકા લખી છે.
૩. મૂળ તત્વાર્થસૂત્ર તત્વાર્થશાસ્ત્રની બાહ્ય તથા આત્યંતર સવિશેષ માહિતી મેળવવા માટે પહેલાં મૂળગ્રંથને અવલંબી નીચે લખેલી ચાર બાબતે ઉપર વિચાર કરવામાં આવે છેઃ ૧. પ્રેરક સામગ્રી, ૨. રચનાને ઉદ્દેશ, ૩. રચનાશૈલી, અને ૪. વિષયવર્ણન.
૧. જુઓ, “અષ્ટસહસ્ત્રી ” અને “તત્વાર્થપ્લેકવારિકના પ્રસ્તાવના
૨. આ માટે જુઓ બતાવાર્થભાષ્ય' હિંદી અનુવાદની પ્રસ્તાવના પં. શ્રીનાથુરામજી પ્રેમીલિખિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org