SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
They are from the ninth or tenth century of Vikrama. Some of their works are available. They are a distinguished scholar of Indian philosophy and have written a significant commentary called Shlekhavartika on Tattvartha, rivaling renowned Mimamsa scholars like Kumarila, and providing a strong rebuttal to the fierce attacks made by Mimamsa proponents on Jain philosophy. Two Digambara scholars, named Mrutsagar, have composed two separate commentaries on Tattvartha based on Shrutas. All were Digambara scholars, including Vibudhasena and others, who have written general commentaries on Tattvartha. Specific information about them is not readily available. In addition to these various Sanskrit interpretations and the commentary of Chovindra, many Digambara scholars have written commentaries in different languages on Tattvartha. Some of them have even composed commentaries in Kannada, while others have written in Hindi. 3. To gather external and internal detailed information about the original Tattvarthasutra, four aspects are considered based on the primary text: 1. Inspirational material, 2. Purpose of the composition, 3. Style of composition, and 4. Subject description. 1. See the introduction of "Ashtasahastri" and "Tattvarthaplekhavarika." 2. For this, refer to the introduction of the Hindi translation of "Bhatavarthabhashya" by Sri Nathuramji Premilikhit.
Page Text
________________ જોઈએ. તેઓ વિક્રમના નવમા દશમા સૈકામાં થયેલા છે. તેમની કેટલીક કૃતિઓ ઉપલબ્ધ છે. તેઓ ભારતીય દર્શનેના વિશિષ્ટ અભ્યાસી છે અને તેમણે તત્ત્વાર્થ ઉપર શ્લેકવાર્તિક નામની પદબંધ મોટી વ્યાખ્યા લખીને કુમારિલ જેવા પ્રસિદ્ધ મીમાંસક ગ્રંથકારેની હરીફાઈ કરી છે અને જેનદર્શન ઉપર થયેલ મીમાંસકેના પ્રચંડ આક્રમણને સબળ ઉત્તર આપે છે. મૃતસાગર નામના બે દિગંબર પંડિતએ તત્વાર્થ ઉપર શ્રુતસTR બે જુદી જુદી ટીકા રચી છે. વિબુધસેન વગેરે બધા દિગંબર વિદ્વાને છે અને એમણે તત્ત્વાર્થ ઉપર સાધારણ વ્યાખ્યાઓ લખી છે. એને વિષે ખાસ માહિતી નથી મળી. આટલા સંસ્કૃત વિવધન, ચોવીન્દ્ર વ્યાખ્યાકારો ઉપરાંત તત્ત્વાર્થ ઉપર ભાષામાં ફેવ, યોવ, ટીકા લખનાર અનેક દિગંબર વિદ્વાને સ્ત્રીવ, એને થયા છે, જેમાંના અનેક તો કર્ણાટક અમરિરિ માર ભાષામાં પણ ટીકા લખી છે, અને બીજાઓએ હિંદી ભાષામાં ટીકા લખી છે. ૩. મૂળ તત્વાર્થસૂત્ર તત્વાર્થશાસ્ત્રની બાહ્ય તથા આત્યંતર સવિશેષ માહિતી મેળવવા માટે પહેલાં મૂળગ્રંથને અવલંબી નીચે લખેલી ચાર બાબતે ઉપર વિચાર કરવામાં આવે છેઃ ૧. પ્રેરક સામગ્રી, ૨. રચનાને ઉદ્દેશ, ૩. રચનાશૈલી, અને ૪. વિષયવર્ણન. ૧. જુઓ, “અષ્ટસહસ્ત્રી ” અને “તત્વાર્થપ્લેકવારિકના પ્રસ્તાવના ૨. આ માટે જુઓ બતાવાર્થભાષ્ય' હિંદી અનુવાદની પ્રસ્તાવના પં. શ્રીનાથુરામજી પ્રેમીલિખિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy