SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
62 The above text has been written in a scripture, some of which are available from revered authors. In the commentary of Digambara, it is suggested that only Srivibhuti was present earlier. Their Digambara work, known as "Sarvasiddhi," has become the basis for all subsequent Digambara scholars. Bhatt Akalank is a scholar of the eighth-ninth century Vikrama. After "Sarvasiddhi," we find his commentary on "Tattvartha," which is known as "Rajavartik." He is one of the notable scholars in Jain epistemology. Bhatt Akalank Some of his works are available, which are significant for every student of Jain epistemology. Another name of Vidyanand is 'Patrakesari.' However, it has recently been suggested by Jugalkishoreji that Patrakesari and Vidyanand were different individuals. For clarification, Vidyanand's first article in his monthly journal "Anekanta" should be referred to. 1. G.A., "Jain Sahitya Sanshodhak," first book, p. 83, 2. Shivakartik's Tattva Vyakhya or its commentary, etc., are currently not available. He did write something on Tattvartha. This suggestion comes from inscriptions in some ancient stone records that mention Shivakartika's disciple Hava. G.A., "Swami Samatabhadra," p. 96. 3. G.A., "Nyayakumudachandra" introduction.
Page Text
________________ ६२ ઉપર ગ્રંથ લખ્યા છે, જેમાંના કેટલાક पूज्यपाद ઉપલબ્ધ છે. દિગમ્બર વ્યાખ્યાકારામાં પૂજ્યપાદ પહેલાં ફક્ત શિવોટી૨જ થવાનું સૂચન મળે છે. તેમની જ દિગ ંબરીયત્વ સમક સર્વાસિદ્ધિ નામની તત્ત્વા - વ્યાખ્યા પછીના બધા દિગંબરીય વિદ્વાનોને આધારભૂત થઈ છે. ભટ્ટ અકલક વિક્રમના આઠમા-નવમા સૈકાના વિદ્વાન છે. ‘સર્વા સિદ્ધિ’ પછી તત્ત્વાર્થી ઉપર એમની જ વ્યાખ્યા મળે છે, જે રાજવાર્તિક’ના નામથી જાણીતી છે. જૈન ન્યાયપ્રસ્થાપક વિશિષ્ટ ગણ્યાગાંથા વિદ્વાનેામાંના એ એક છે. भट्ट अकलंक તેમની કેટલીક કૃતિ ઉપલબ્ધ છે, જે દરેક જૈન ન્યાયના અભ્યાસી માટે મહત્ત્વની છે. વિદ્યાનંદનું બીજું નામ ‘પાત્રકેસરી' જાણીતુ છે. પરંતુ પાત્રકેસરી વિદ્યાનથી જુદા હતા, એ વિચાર હાલમાં જ ૫૦ જુગલકિશારજીએ પ્રસ્તુત કર્યાં છે. विद्यानंद તેના સ્પષ્ટીકરણ માટે તેમના ‘ અનેકાન્ત' માસિકપત્રનું પ્રથમ વ તું બીજું કિરણ જોવુ ૧. જીએ, ‘જૈનસાહિત્યસંશોધક,' પ્રથમ પુસ્તક પૃ૦ ૮૩, ૨. શિવકાટિકૃત તત્ત્વા વ્યાખ્યા કે તેને ઉતારા વગેરે આજે ઉપલબ્ધ નથી. તેમણે તત્ત્વાર્થ॰ ઉપર કાંઈક લખ્યું હતુ. એવુ. સૂચન કેટલાક અ†ચીન શિલાલેખામાંની પ્રશસ્તિ ઉપરથી થાય છે શિવકાર્ટિ સમતભદ્રના શિષ્ય હાવાની માન્યતા છે, જીઆ, ‘સ્વામી સમતભદ્ર’ પૃ૦ ૯૬. ૩. જીએ, 'ન્યાયકુમુદચંદ્ર'ની પ્રસ્તાવના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy