SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
There must be some significance to this, because if it were not so, they would not be composing two texts according to the Tambariy tradition. Nonetheless, they must ensure that their reasons stem from the Digambara scriptures, as this is necessary; since it is based on these scriptures that all the Digambara scholars, for the last thousand years, have interpreted in a manner contrary to the Svetambara Agamas. From the same scriptures, it is possible and consistent to derive meanings that align with the Svetambara tradition and to present an image of the Digambara perspective while simultaneously informing Svetambara scholars that whether they take the Digambara or Tambariya texts, despite textual differences, the interpretations arise uniformly and correspond to the Svetambara tradition. Therefore, there is absolutely no reason to oppose the Digambara texts or to dismiss them as merely the scriptural basis of an opposing faction. You may study any interpretative text you prefer, but remember the meaning from the Sarvārthasiddhi text. The essence is the same in both. In this way, on one side, it intends to elucidate what the correct meanings are derived directly from their texts to the Digambara scholars, and on the other side, to explain to the Svetambara scholars, due to their bias, not to be stirred by the Digambara texts; this must be the purpose behind Yashovijaya leaving the Tambariya texts and focusing on the Digambara texts. The original name of Pujyapada is Devanandi; he was born in the fifth or sixth century Vikrama. He has studied various subjects including grammar and others. See "Sarvārthasiddhi" 2, 3, 9, 11; and also 10, 9.
Page Text
________________ મહત્વ પણ હશે જ કારણ કે તેમ ન હોત તો તેઓ તાંબરીય પરંપરા પ્રમાણે બે રચત જ નહિ; તેમ છતાં તેમણે દિગંબરીય સૂત્રપાઠ લીધે તેનું કારણ એવું હોવું જોઈએ કે, જે સૂત્રપાઠને આધારે દિગંબરીય બધા વિદ્વાન હજાર વર્ષ થયાં દિગંબર પરંપરા પ્રમાણે જ વેતાંબર આગમોથી વિરુદ્ધ અર્થ કરતા આવ્યાં છે, તે જ સૂત્રપાઠમાંથી શ્વેતાંબર પરંપરાને બરાબર બંધ બેસે એવો અર્થ કાઢો અને કર તદ્દન શક્ય અને સંગત છે, એવી છાપ દિગબરીય પક્ષ ઉપર પાડવી અને સાથે જ શ્વેતાંબરીય અભ્યાસીઓને જણાવવું કે, દિગંબરીય સૂત્રપાઠ કે તાંબરીય સૂત્રપાઠ ગમે તે લે એ બનેમાં પાઠભેદ હોવા છતાં અર્થ તે એક જ પ્રકારને નીકળે છે, અને તે શ્વેતાંબર પરંપરાને બંધ બેસે તે જ. તેથી દિગંબરીય સૂત્રપાઠથી ભડકવાની કે તેને વિરોધી પક્ષને સૂત્રપાઠ માની ફેંકી દેવાની કશી એ જરૂર નથી. તમે ઇચ્છો તે ભાષ્યમાન્ય સૂત્રપાઠ શીખો અગર સર્વાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠ યાદ કરો. તત્ત્વ બન્નેમાં એક જ છે. આ રીતે એક બાજુ દિગંબરીય વિદ્વાનોને તેમના સૂત્રપાઠમાંથી સીધી રીતે સાચો અર્થ શું નીકળી શકે છે તે જણાવવાના, અને બીજી બાજુ શ્વેતાંબરીય અભ્યાસીઓ પક્ષભેદને કારણે દિગંબરીય સૂત્રપાઠથી ન ભડકે તેમ સમજાવવાના ઉદ્દેશથી જ, એ યશોવિજયજીએ તાંબરીય સૂત્રપાઠ છોડી દિગંબરીય સૂત્રપાઠ ઉપર ટ ર હેય તેમ લાગે છે. પૂજ્યપાદનું અસલી નામ દેવનંદી છે, એ વિક્રમના પાંચમાં છઠ્ઠા સૈકામાં થયેલા છે. એમણે વ્યાકરણ આદિ અનેક વિષયો ૧, જુઓ, “સર્વાર્થસિદ્ધિ ૨, ૩, ૯,૧૧; તથા ૧૦,૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy