SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
2. Until now, only the present Yasovijaya has written in Gujarati about the Tattvarthasutra; because apart from him, there is no known work in Gujarati on the Tattvarthasutra by anyone else. It is definitively known that Yasovijaya is Svetambara, as mentioned at the end of the text, and another strong evidence is his own text. The variation in the reading of the sutras and the number of sutras accepted by the Digambara indicates that he has not favored the Digambara tradition at any point. However, a question arises here: why, despite being Svetambara, did Yasovijaya adopt the Digambara reading of the sutras? Is it possible that he was not familiar with the Svetambara text? Or, even if he was familiar, did he find more significance in the Digambara reading? The most reasonable answer is that he was certainly acquainted with the Svetambara reading, and in his view, that text was... 1. "Thus, the Svetambara Acharya Shri Umaswami (Nika) has authored the Tattvarthasutra, and it is to be acknowledged: Yasovijaya, revered by Shri Kanti Vijayji in his collection of scriptures." 2. This acceptance also has exceptions that are very nuanced. For instance, he did not take the 19th sutra of A0 4 from the Digambara reading. Since the Digambara considers the Devapadma as heaven, the reading derived from them cannot remain Svetambara, hence he has taken the sutra naming the twelve heavenly beings from the Svetambara reading at that place.
Page Text
________________ ૨. આજ સુધીમાં તત્ત્વાર્થસૂત્ર ઉપર ગુજરાતીમાં બે લખનાર પ્રસ્તુત યશોવિજય ગણું જ પહેલા આવે છે; કારણ કે તેમના સિવાય તત્ત્વાર્થસૂત્ર ઉપર કોઈનું ગુજરાતીમાં કાંઈ લખેલ અદ્યાપિ જાણવામાં આવ્યું નથી. ગણી યશોવિજયજી શ્વેતાંબર છે એ વાત તે નકકી છે, કારણકે ટબાના અંતમાં એ ઉલ્લેખ છે અને બીજું સબલ પ્રમાણ તે તેમનો ટબ જ છે. સૂત્રનો પાઠભેદ અને સૂત્રોની સંખ્યા દિગંબરીય સ્વીકાર્યા હતાં તેનો અર્થ કોઈ પણ જગ્યાએ તેમણે દિગંબર પરંપરાને અનુકૂળ કર્યો નથી. અલબત્ત અહીં એક સવાલ થાય છે અને તે એ કે, યશોવિજયજી શ્વેતાંબર હોવા છતાં તેમણે દિગંબરીય સૂત્રપાઠ કેમ લીધે હશે? શું તેઓ વેતાંબરીય સૂત્રપાઠથી પરિચિત નહિ જ હોય? કે પરિચિત હોવા છતાં તેમને દિગંબરીય સૂત્રપાઠમાં જ તાંબરીય સૂત્રપાઠ કરતાં વધારે મહત્ત્વ દેખાયું હશે ? આને ઉત્તર એ જ વ્યાજબી લાગે છે કે, તેઓ તાંબર સૂત્રપાઠથી પરિ. ચિત તો અવશ્ય હશે જ અને તેમની દષ્ટિમાં તે જ પાઠનું १. “इति श्वेतांबराचार्यश्रीउमास्वामिगण(णि)कृतत त्वार्थसूत्रं તર વીણાવવો: શ્રીયશોવિનયત: સમ” પ્રર્વતક શ્રીકાંતિવિજયજીના શાસ્ત્રસંગ્રહમાંની લિખિત ટબાની પોથી. ૨. આ સ્વીકારમાં અપવાદ પણ છે જે બહુ જ શેડે છે. દાખલા તરીકે અ૦ ૪નું ૧૯ મું સૂત્ર એમણે દિગંબરીય સૂત્રપાઠમાંથી નથી લીધું. દિગંબરે સેળ સ્વર્ગ માનતા હેવાથી તેમનો પાઠ લેવામાં તાંબરીયતા રહી શકે નહિ, એટલે એમણે એ સ્થળે શ્વેતાંબરીય સૂત્રપાઠમાંથી જ બાર સ્વર્ગોનાં નામવાળું સૂત્ર લીધું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy