SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
However, in the entire Jain community, he is known as the last supreme authoritative scholar of the teachings. Numerous of his works are available. He has adopted the development of jurisprudence that took place between the seventeenth and eighteenth centuries and has reasoned Jain scripture, preparing the way for a meticulous study of Jain philosophy by writing on various subjects in many texts. He is distinguished from the renowned scholar Yashovijayji. It is not known when this distinction occurred, and there is currently no additional historical information about him. Only the Gujarati translation of "Gali Yashovijay" is available as his work related to the Tattvartha Sutra; whether he composed anything else is unknown. Based on the language and style of the translation, it seems likely that he existed in the seventeenth-eighteenth century. His notable features are twofold: 1. Just as Yashovijayji and other Svetambara scholars have composed commentaries on Digambara texts like "Ashtasahastri," so too has the versatile Yashovijayji written briefly on the Digambara text "Sarvarthasiddhimany Sutrapath" with additional commentary on the meaning of the sutras. Where differences of opinion arise between Svetambara and Digambara, he interprets the sutras in accordance with the Svetambara tradition. Thus, although the sutra text is Digambara, the interpretation is Svetambara. 1. See Jan Takbhasha, Introduction – Siddhi Series.
Page Text
________________ નહિ પણ આખા જૈન સંપ્રદાયમાં છેલ્લામાં વાવ વિનય છેલ્લા થયેલા સર્વોત્તમ પ્રામાણિક વિદ્વાન ' તરીકે જાણીતા છે. એમની સંખ્યાબંધ કૃતિઓ ઉપલબ્ધ છે. સત્તરમા અઢારમા સૈકા સુધીમાં થયેલ ન્યાયશાસ્ત્રના વિકાસને અપનાવી એમણે જૈન શ્રુતને તર્કબદ્ધ કર્યું છે, અને ભિન્ન ભિન્ન વિષયો ઉપર અનેક પ્રકરણે લખી, જૈન તત્ત્વજ્ઞાનના સૂક્ષ્મ અભ્યાસનો માર્ગ તૈયાર કર્યો છે. ગણી યશોવિજ્ય ઉપરના વાચક યશોવિજયજીથી જુદા છે. એ ક્યારે થયા તે માલુમ નથી, એમના વિષે બીજી પણ ઐતિહાસિક માહિતી અત્યારે કાંઈ નથી. ગળી યશોવિનય એમની કૃતિ તરીકે અત્યારે ફક્ત તત્ત્વાર્થ સૂત્ર ઉપરને ગુજરાતી ટબ પ્રાપ્ત છે; આ ઉપરાંત એમણે બીજું કાંઈ રચ્યું હશે કે નહિ તે જ્ઞાત નથી. ટબાની ભાષા અને શૈલી જોતાં તેઓ ૧૭–૧૮ મા સૈકામાં થયા હોય એમ લાગે છે. એમની નેંધવા જેવી વિશેષતા બે છેઃ ૧. જેમ વાચક યશવિજયજી વગેરે શ્વેતાંબર વિદ્વાનોએ “અષ્ટસહસ્ત્રી જેવા દિગંબરીય ગ્રંથ ઉપર ટીકાઓ રચી છે, તેમ એ ગણું યશોવિજયજીએ પણ તત્વાર્થના દિગંબરીય સર્વાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠને લઈ તેના ઉપર માત્ર સૂત્રના અર્થ પૂરત બે લખે છે અને બે લખતાં તેમણે જ્યાં જ્યાં શ્વેતાંબર અને દિગંબરને મતભેદ કે મતવિરોધ આવે છે, ત્યાં સર્વત્ર શ્વેતાંબર પરંપરાને અનુસરીને જ સૂત્રને અર્થ કર્યો છે. આમ સૂત્રપાઠ દિગંબરીય છતાં અર્થ શ્વેતાંબરીય છે. ૧. જુઓ જન તકભાષા), પ્રસ્તાવના–સીધી સીરીઝ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy