SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
58 Philosophical discourse is not found in a brief commentary; or wherever it exists, it is entirely concise. The noteworthy point that requires additional attention is that the commentary on the sutra "Kavyacandraavyayuh" is not the same in both commentaries, and the reading of another commentary accepted in one is not specifically indicated. A commentary by Malayagiri is not found on the Tattvartha. He is one of the White-clad scholars who existed during Vikrama's 12th-13th century. In fact, he is known as the contemporary and the best commentator of Hemachandra. His writings are available in important works. Chirantanmuni is an unknown name among the White-clad monks. He has written a general commentary on the Tattvartha. He probably existed sometime after Vikrama's 14th century; Chirantanmuni mentioned the 'Syadvadamanjari' of Malleshana that occurred in Vikrama's 500, 31 in his commentary. The reader Yasovijaya’s commentary written on the text has an incomplete first chapter, that is, part of it. They belong to the Tirthankara sect. 1. The belief that Malayagiri wrote Tattvarthaṭīkā is based on the reference found in his Pragyapanavritti, “Saptāritya Tattvarthā vākya is prasādhita itī tatadadhārīchan” (Verse 15, Page 298) – this and similar other references establish this. 2. See "Dham Sangraha's preface," Page 31.
Page Text
________________ ५८ દાર્શનિકવાદ નાની વૃત્તિમાં નથી; અથવા કવાંક છે, તે બિલકુલ સંક્ષિપ્ત છે. અધિક ધ્યાન દેવા ગ્ય વાત તો એ છે કે, “કાવ્યચધ્રૌવ્યયુ હતુ” એ સૂત્રનું ભાષ્ય બંને વૃત્તિઓમાં એક નથી, તથા કઈ એકમાં બીજી વૃત્તિએ સ્વીકારેલે ભાષ્યપાઠ નિર્દિષ્ટ પણ થયું નથી. મલયગિરિએ લખેલી તસ્વાર્થભાષ્ય ઉપરની વ્યાખ્યા નથી મળતી. તેઓ વિક્રમના બારમા-તેરમા સૈકામાં થઈ ગયેલા વિદ્યુત શ્વેતાંબર વિદ્વાનોમાંનું એક છે. મરિન તેઓ આ હેમચંદ્રના સમકાલીન અને સર્વશ્રેષ્ઠ ટીકાકાર તરીકે જાણીતા છે. તેમની કેડીબંધ મહત્ત્વપૂર્ણ કૃતિઓર ઉપલબ્ધ છે. ચિરંતનમુનિ એક અજ્ઞાત નામના શ્વેતાંબર સાધુ છે. તેમણે તત્ત્વાર્થ ઉપર સાધારણ ટિપ્પણ લખ્યું છે. તેઓ વિક્રમની ચાદમી સદી પછી ક્યારેક થયેલા છે; ચિરંતનમુનિ કારણ કે તેમણે અહ ૫, સૂ૦ ૩૧ ના ટિપ્પણમાં વૈદમાં સૈકામાં થયેલ મલ્લેિષણની સ્યાદ્વાદમંજરી'નો ઉલ્લેખ કર્યો છે. વાચક યશોવિજયે ભાષ્ય ઉપર લખેલી વૃત્તિને અપૂર્ણ પ્રથમ અધ્યાય એટલે ભાગ મળે છે. તેઓ કહેતાંબર સંપ્રદાયમાં જ ૧. મલયગિરિએ તત્વાર્થટીકા લખી હતી એવી માન્યતા, તેમની પ્રજ્ઞાપનાવૃત્તિમાં મળતા “સાપ્તારિત્વ તસ્વાર્થી વાત છે પ્રસાધિતમિતિ તતડવધારીચન” (પદ ૧૫ પૃ૦ ૨૯૮) – આ અને આના જેવા બીજા ઉલ્લેખ ઉપરથી બંધાયેલી છે. ૨. જુઓ “ધમ સંગ્રહની પ્રસ્તાવના પૃ૦ ૩૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy