SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The commentary is about Thashabhadra. This aspect is clarified through the words of the disciple of Yashobhadrasuri. In the Shvetambara tradition, there have been several acharyas and authors named Yashobhadra. Among them, the presented Yashobhadra's identity is unknown. There is no conclusive evidence to prove that the author of this incomplete commentary is a disciple of Haribhadra. On the contrary, it can be said that the present Thashabhadra, who was a disciple of Haribhadra, is different from Yashabhadra, who completed the commentary and wrote that the incomplete commentary of Haribhadra was completed by his guru, Yashobhadra. It is unlikely that he would have left his guru's name without attaching numerous descriptors like "Haribhadra's disciple." Regardless of that; however, it remains a point of contemplation when Yashobhadra lived, and whether he had other works or not. Furthermore, why was Yashabhatt unable to compose commentary on the final single verse? And why did he have to rely on his disciple to do so? Comparing shows that the commentaries of Yashobhadra and his disciple were written based on the commentary of Gandhahastin. There has been one Yashobhadrasuri who wrote a commentary on Haribhadra's Shodashaka chapter; whether that is the currently presented Yashobhadra or another is also a matter to consider. In the extended context...
Page Text
________________ થશેભદ્રની વૃત્તિ છે. આ વાત તે યશોભદ્રસૂરીના શિષ્યનાં વચનોથી જ સ્પષ્ટ છે. ૧ શ્વેતાંબર પરંપરામાં યશોભદ્ર નામના અનેક આચાર્ય તથા ગ્રંથકાર થયા છે. તેમાંથી પ્રસ્તુત યશોભદ્ર કેણ છે, તે અજ્ઞાત છે. પ્રસ્તુત યશોભદ્ર ભાષ્યની અધૂરી વૃત્તિના રચયિતા હરિભદ્રના શિષ્ય હતા, તેવું નિર્ણાયક પ્રમાણ નથી. તેની વિરુદ્ધ એટલું તે કહી શકાય છે કે, જે પ્રસ્તુત થશેભદ્ર તે હરિભદ્રના શિષ્ય હત, તે યશભદ્રને શિષ્ય કે જેણે વૃત્તિની સમાપ્તિ કરી છે, તથા જેણે હરિભદ્રની અધૂરી વૃત્તિને પિતાના ગુરુ યશોભદ્ર પૂરી કરી એવું લખ્યું છે, તે પિતાના ગુરુના નામની સાથે હરિભદ્રશિષ્ય” વગેરે કેઈ વિશેષણ લગાવ્યા વિના ભાગ્યે જ રહેત. અસ્તુ ગમે તે હે; પરંતુ એટલું તે હજી વિચારવાનું રહે છે કે, તે યશોભદ્ર ક્યારે થયા, તથા તેમની બીજી કૃતિઓ છે કે નહિ? વળી તે યશભટ્ટે આખરી એક માત્ર સૂત્રની વૃત્તિ કેમ રચી ન શક્યા ? તથા તે તેમના શિષ્યને કેમ રચવી પડી ? તુલના કરવાથી જણાય છે કે, યશોભદ્ર તથા તેમના શિષ્યની ભાષ્યવૃતિ ગંધહસ્તીની વૃત્તિના આધારે લખવામાં આવી છે. હરિભદ્રના ષોડશક પ્રકરણ ઉપર વૃત્તિ લખનારા એક યશોભદ્રસૂરિ થયા છે, તે જ પ્રસ્તુત યશોભદ્ર છે કે બીજા, એ પણ એક વિચારણી પ્રશ્ન છે. મળી આવતાં વિસ્તૃત ૧. જુઓ આ પરિચય, પા. ૫૨.. ૨. જુઓ “નૈન સાહિત્યને સંક્ષિપ્ત તિહાર' પરિશિષ્ટમાં ચશભદ્ર.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy