SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
56 It is believed that the author of the numerous texts is Haribhadra, known for his work in the Yakini tradition. However, there is currently no definitive evidence available to us on this matter. Muni Shri Ambuvijayji has compared the Haribhadrian commentary and the Siddhaseni commentary and has shown that Haribhadra has relied on the Siddhaseni commentary. It must be stated that Haribhadra's commentary was composed after the Siddhaseni commentary. The commentary related to Devagupta is composed in connection with the commentary of the Bhāṣya. Since there have been several teachers named Devagupta, it is not discernible which Devagupta this is due to the lack of the name of his guru. The mentioned Haribhadra wrote the commentary on the Siddhāpadā chapters. After that, the commentary on the entire portion of the Tattvārthabhāṣya seems to be composed by two individuals, who appear to be Chekasa and Yama, among whom one is known as Yashobhadra and the Acharya of Madra. The other is his disciple, whose name is not noted. The unknown disciple of Yashobhadra has written a commentary on just the final verse of the tenth chapter. Prior to that, Haribhadra has left all the remaining portions of the commentary. 1. See the introduction on page 2 of "Dharmasaṅgraha" written by Muni Kalyāṇavijayji. 2. Ātmānanda Prakāś, Year 45, Issue 10, Page 193.
Page Text
________________ ५६ થઈ ગયા છે, તેમાંથી યાકિનીસૂનુ રૂપે પ્રસિદ્ધ, સેંકડે ગ્રંથના રચયિતા આ હરિભદ્ર જ આનાની વૃત્તિના રચયિતા માનવામાં આવે છે. પરંતુ આ વિષે કોઈ અસંદિગ્ધ પ્રમાણ અત્યારે અમારી સમક્ષ છે નહિ. મુની શ્રી અંબૂવિજયજીએ હરિભદ્રીય વૃત્તિ અને સિદ્ધસેનીય વૃત્તિ એ બન્નેની તુલના કરી છે અને બતાવ્યું છે કે હરિભદ્ર સિદ્ધસેનીય વૃત્તિનું અવલંબન લીધું છે. જે આ વાત બરાબર હોય તે કહેવું જોઈએ કે સિદ્ધસેનીય વૃત્તિ પછી જ હરિભદુની વૃત્તિ રચાઈ છે. દેવગુતે ભાષ્યની સંબંધ કારિકાની જ વૃત્તિ રચી છે. દેવગુપ્ત નામના અનેક આચાર્યો થયા છે તેથી તેમના ગુરુના નામના અભાવમાં આ દેવગુપ્ત કયા તે જાણી શકાય તેમ નથી. ઉક્ત હરિભદ્ર સાડાપાંચ અધ્યાયની વૃત્તિ રચી. ત્યાર પછી તત્ત્વાર્થભાષ્યના આખા ભાગ ઉપર જે વૃત્તિ છે, તેની રચના બે વ્યક્તિઓ દ્વારા થયેલી તે ચેકસ વગુણ, યમ જણાય છે. તેમાંથી એક યશોભદ્ર નામના તથા મદ્રના આચાર્ય છે. બીજા તેમના શિષ્ય છે, સિષ્ય જેમના નામને કઈ પત્તો નથી. યશોભદ્રના તે અજ્ઞાતનામક શિષ્ય દશમા અધ્યાયના માત્ર અંતિમ સૂત્રના ભાષ્ય ઉપર વૃત્તિ લખી છે. તેની પહેલાંના હરિભદ્ર બાકી રહેવા દીધેલા બધા ભાષ્યભાગ ઉપર ૧. જુઓ મુનિ કલ્યાણવિજ્યજી લિખિત “ધર્મસંગ્રહણ”ની પ્રસ્તાવના પૃ૦ ૨ થી. ૨. આત્માનંદ પ્રકાશ, વર્ષ ૪૫, અંક ૧૦, પૃ. ૧૯૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy