SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
From the last part of the seventh century to the middle of the eighth century, it seems to me that this is possible. Siddhasena mentions Siddhiviniscaya in the context of his father’s works (p. 37), which may be an Akalakara creation. However, it is more likely that it is a work of Shivswami. The mention of Shivswami's Siddhiviniscaya has been made in the commentary on the chapter on the liberation of women by Shakatayana (p. 19). According to what is written in the praise, the present Siddhasena's predecessor Singh suri is the same as the commentator Singh suri of the Malavadika-nayachakra. Therefore, it can be said that the available commentary by Singh suri on Nayachakra is likely the work from the seventh century. The small edition of the suggested Tatsvārthabhāṣya is authored by Haribhadra. This small edition was published by a local institution named Shri Rishabhdevji Kesrimallji in Ratlam through Haribhadra. This edition is not solely the work of Haribhadra Acharya, but at least three Acharyas contributed to its creation. One of them is Haribhadra himself, who is considered here. There are several Acharyas named Haribhadra in the Shvetambara tradition. There may be more than three authors for this edition, as Haribhaka, Yashabhadra, and Chashabhadra are definitely its disciples; however, based on the reference of Pushpikā at the end of the ninth chapter, others could also be imagined: "This Shri Swarthi, in the work called Dupidupikā, is thus established as having been another creator."
Page Text
________________ શતીના અંતિમપાદથી માંડીને આઠમી શતીના મધ્ય ભાગ સુધીમાં સંભવે એમ મને લાગે છે. સિદ્ધસેને પિતાની વૃત્તિમાં સિદ્ધિવિનિશ્ચયને ઉલ્લેખ (પૃ. ૩૭) કર્યો છે જે કદાચ અકલ ક કૃત હોય. પણ વધારે સંભવ તો એ છે કે તે શિવસ્વામીકૃતનો હાય. શિવસ્વામીના સિદ્ધિવિનિશ્ચયનો ઉલ્લેખ શાકટાયને સ્ત્રીનિર્વાણ પ્રકરણની પોતાની ટીકામાં કર્યો છે–પૃ. ૧૯. પ્રશસ્તિમાં લખ્યા પ્રમાણે પ્રસ્તુત સિદ્ધસેનના પ્રગુરુ સિંહસૂરિ એ જે મલવાદિકૃત નયચક્રના ટીકાકાર સિંહસૂરિ જ હોય, તો એમ કહી શકાય કે, નયચક્રની ઉપલબ્ધ સિંહસૂરિકૃત ટીકા સાતમા સૈકા લગભગની કૃતિ હેવી જોઈએ ઉપર સૂચિત કરેલી તસ્વાર્થભાષ્યની નાની વૃત્તિના પ્રણેતા હરિભદ્ર જ અહીં પ્રસ્તુત છે. આ નાની વૃત્તિ રતલામસ્થ શ્રી ઋષભદેવજી કેસરીમલજી નામક સંસ્થા हरिभद्र દ્વારા પ્રકાશિત થઈ છે. આ વૃત્તિ કેવળ હરિભદ્રાચાર્યની કૃતિ નથી, પરંતુ તેની રચનામાં ઓછામાં ઓછા ત્રણ આચાર્યોનો હાથ છે. તેમાં એક હરિભદ્ર પણ છે. આ હરિભદ્રને વિચાર અહીં પ્રસ્તુત છે. શ્વેતાંબર પરંપરામાં હરિભદ્ર નામના કેટલાય આચાર્ય ૧. ત્રણથી વધારે પણ આ વૃત્તિના રચયિતા હોઈ શકે છે. કારણ કે હરિભક, યશેભદ્ર, અને ચશભદ્રનો શિષ્ય એ ત્રણ તે નિશ્ચિત જ છે; પરંતુ નવમ અધ્યાયના અંતની પુષ્પિકાના આધારથી અન્યની પણ કલ્પના થઈ શકે છે-- “તશ્રી સ્વાર્થી हरिभद्राचार्यप्रारब्धायां डुपडुपिकाभिधानायां तस्यामेवान्यकतृकायां નવનોડીયઃ સમાતઃ”| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy