SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
In this major commentary and the support given to it, one can learn that Bhāṇugāmī seems to have used the designation "Gandhahastī" during his lifetime. It is not possible to definitively state the time in which he lived. However, it is clear that he must have existed between the seventh and ninth centuries. This is indicated by his references to several Buddhist scholars, including Vasubandhu in his commentary. Among them is a mention of Dharmakīrti, who belongs to the seventh century. Therefore, it is certain that he did not exist before the seventh century. On the other hand, the scholar Śīlānka, from the ninth century, refers to him by the name Gandhahastī. Hence, it can be surmised that he must have existed sometime before the ninth century. The author of the commentary on the Naya Chakra, Siddhasena, was a disciple of the monk Siṃhasūri. Siṃhasūri lived during the middle of the seventh century, which marks the time of Siddhasena as the seventh century. 1. The well-known Buddhist scholar Vasubandhu is referred to by name in the commentaries, as evidenced in Tattvārthabhāṣya, p. 68, 5.1 and 29, and he is also mentioned in Nāgārjuna's work "Dharmasaṅgraha," p. 13. The references to five sins detailed in the commentary on Śīlāṅka Sūtra, as highlighted in the commentary on p. 215, are likewise noted by Siddhasena in his commentary, p. 67. 2. Bhikṣuvardharmakīrti also is not refuted in the discussion of the proofs, as noted in Tattvārthabhāṣya, p. 397, p. 4. 3. See this "Introduction" p. 51, note 2.
Page Text
________________ આ મોટી વૃત્તિ અને તેમાં કરવામાં આવેલ આગમનું સમર્થન જોઈ તેમના કેઈ શિખ્યું કે ભા અનુગામીએ તેમની હયાતીમાં અગર તેમની પછી તેમને માટે “ગંધહસ્તી” વિશેષણ વાપરેલુ હોય એમ લાગે છે. તેમના સમય વિષે ચક્કસપણે કહેવું અત્યારે શક્ય નથી. તેમ છતાં તેઓ સાતમા સૈકા અને નવમા સૈકાની વચ્ચે થયા હોવા જોઈએ, એ ચોખું છે. કારણકે તેઓ પોતાની ભાષ્યવૃત્તિમાં વસુબંધુ ૧ આદિ અનેક બૌદ્ધ વિદ્વાનો ઉલ્લેખ કરે છે. તેમાં એક સાતમા સૈકાના ધર્મકીર્તિર પણ આવે છે. એટલે સાતમા સૈકા પહેલાં તેઓ નથી થયા એટલું તો નક્કી થાય છે. બીજી બાજુ નવમા સૈકાના વિદ્વાન શીલાકે ગંધહસતી નામથી તેમને ઉલ્લેખ કર્યો છે. એટલે તેઓ નવમા સૈકા પહેલાં ક્યારેક થયેલા હોવા જોઈએ. સિદ્ધસેન નયચક્રની વૃત્તિના રચયિતા સિંહસૂરિ ગણિક્ષમા. શ્રમણના પ્રશિષ્ય હતા. સિંહસૂરિ વિક્રમની સાતમી શતીના મધ્યમાં વિદ્યમાન હતા એટલે સિદ્ધસેનને સમય વિ. સાતમી ૧. પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાન વસુબંધુને “ભાષ' કહી તેઓ નિદેશે છે – તરગાનઃપતનું વયુવવોરામિષચ વૃદ્ધાડ ચારિખઃ ” “જ્ઞાતિન્યા વસુવવુબેન “તત્વાર્થભાષ્યવૃત્તિ', પૃ૦ ૬૮,૫. ૧ તથા ૨૯ નાગાર્જુનરચિત “ધર્મસંગ્રહ’ પૃ૦ ૧૩ માં આવતાં આનંતર્ય પાંચ પાપે, જેમનું વર્ણન શીલાંક સૂત્ર તાંગની (પૃ. ૨૧૫) ટીકામાં પણ આપે છે, તેમને ઉલ્લેખ પણ સિદ્ધસેન કરે છે; “ભાષ્યવૃત્તિ પૃ૦ ૬૭. २. भिक्षुवरधर्मकीर्ति नाऽपि विरोध उक्तः प्रमाणविनिश्चयादौ" તવાર્થભાષ્યવૃત્તિ પૃ૦ ૩૯૭, પં. ૪. ૩. જુઓ આ “પરિચયમાં પા. ૫૧, નેધ ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy