SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The disciple was a follower of Bhāsvāmī, as evidenced by the praise given at the end of his commentary. From the arguments presented earlier regarding Gandhahastī, we also understand that Gandhahastī is indeed Siddhasena himself. Therefore, unless there is some specific evidence to the contrary, there should be no doubt regarding the attribution of his two works. One is the Ācārāṅgavivaraṇa, which is unavailable, and the other is a significant commentary on Tattvārthasūtra that is accessible. It is only possible to speculate about who named him Gandhahastī and why. He himself did not mention "Gandhahastī" in the praise of his father. Hence, it seems likely that, as generally happens, it must have originated from one of his disciples or devotees who followed him. The reason for this is that Siddhasena was doctrinal and, in addition to possessing vast knowledge of fire, he fervently refuted any logically valid matter that contradicted the scriptures while establishing the tenets. This seems more probable when observing his sharp debates that were contrary to logic. Furthermore, the commentary he wrote on Tattvārthasūtra, counting around eighteen thousand verses, must have been greater than all the interpretations composed until then on the Tattvārthasūtra. And since his commentary would have been composed prior to the Rajavārti and Ślēkavārti, it should also be stated that in all the existing interpretations of the Siddhasena, his commentary would be more significant among all the contemporary Digambara explanations up to that point.
Page Text
________________ શિષ્ય ભાસ્વામીના શિષ્ય હતા, એ વાત એમની ભાષ્યવૃત્તિને અંતે આપેલી પ્રશસ્તિ ઉપરથી સિદ્ધ છે. ગંધહસ્તીની વિચારણું પ્રસંગે ઉપર આપેલી દલીલોથી આપણે એ પણ જાણ્ય કે, ગંધહસ્તી એ પ્રસ્તુત સિદ્ધસેન જ છે. એટલે બીજું કઈ ખાસ પ્રમાણ ન મળે ત્યાં સુધી, તેમની બે કૃતિઓ માનવા વિષે શંકા રહેતી નથી. એક તે આચારાંગવિવરણ જે અનુપલબ્ધ છે, અને બીજી તત્ત્વાર્થભાષ્યની ઉપલબ્ધ મોટી વૃત્તિ. એમનું ગંધહસ્તી' નામ કોણે અને કેમ પાડયું, તે વિષે ફક્ત કલ્પના જ કરી શકાય. એમણે પોતે તે પિતાની પ્રશસ્તિમાં 'ગંધહસ્તીપદ કેજર્યું નથી. તેથી એમ લાગે છે કે, જેમ સામાન્ય રીતે બધા માટે બને છે તેમ, તેમના માટે પણ બન્યું હોવું જોઈએ. એટલે કે, તેમના કોઈ શિષ્ય કે ભક્ત અનુગામીએ તેમને ગંધહસ્તી તરીકે પ્રસિદ્ધ કર્યા હોય. એમ કરવાનું કારણ એ લાગે છે કે, પ્રસ્તુત સિદ્ધસેન સૈદ્ધાંતિક હતા અને આગનું વિશાળ જ્ઞાન ધરાવવા ઉપરાંત આગમવિરુદ્ધ તેમને જણાતી ગમે તેવી તર્કસિદ્ધ બાબતનું પણ બહુ જ આવેશપૂર્વક ખંડન કરતા, અને સિદ્ધાંત પક્ષનું સ્થાપન કરતા. આ વાત તેમની તર્કિક વિરુદ્ધની કટુક ચર્ચા જોવાથી વધારે સંભવિત લાગે છે. વળી તેમણે તત્વાર્થભાષ્ય ઉપર જે વૃત્તિ લખી છે, તે અઢાર હજાર શ્લોકપ્રમાણ હોઈ ત્યાર સુધીમાં રચાયેલી તસ્વાર્થભાષ્ય ઉપરની બધી જ વ્યાખ્યાઓમાં કદાચ મોટી હશે. અને જે રાજવાર્તિક તથા શ્લેકવાર્તિકના પહેલાં જ એમની વૃત્તિ રચાઈ હશે, તે એમ પણ કહેવું જોઈએ કે, તત્વાર્થસૂત્ર ઉપરની ત્યાર સુધીમાં હયાત બધી જ વેતાંબરીય દિગંબરીય વ્યાખ્યાઓમાં એ સિદ્ધસેનની જ વૃત્તિ મોટી હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy