________________
६२
ઉપર ગ્રંથ લખ્યા છે, જેમાંના કેટલાક पूज्यपाद ઉપલબ્ધ છે. દિગમ્બર વ્યાખ્યાકારામાં પૂજ્યપાદ પહેલાં ફક્ત શિવોટી૨જ થવાનું સૂચન મળે છે. તેમની જ દિગ ંબરીયત્વ સમક સર્વાસિદ્ધિ નામની તત્ત્વા - વ્યાખ્યા પછીના બધા દિગંબરીય વિદ્વાનોને આધારભૂત થઈ છે.
ભટ્ટ અકલક વિક્રમના આઠમા-નવમા સૈકાના વિદ્વાન છે. ‘સર્વા સિદ્ધિ’ પછી તત્ત્વાર્થી ઉપર એમની જ વ્યાખ્યા મળે છે, જે રાજવાર્તિક’ના નામથી જાણીતી છે. જૈન ન્યાયપ્રસ્થાપક વિશિષ્ટ ગણ્યાગાંથા વિદ્વાનેામાંના એ એક છે.
भट्ट अकलंक
તેમની કેટલીક કૃતિ ઉપલબ્ધ છે, જે દરેક જૈન ન્યાયના અભ્યાસી માટે મહત્ત્વની છે.
વિદ્યાનંદનું બીજું નામ ‘પાત્રકેસરી' જાણીતુ છે. પરંતુ પાત્રકેસરી વિદ્યાનથી જુદા હતા, એ વિચાર હાલમાં જ ૫૦ જુગલકિશારજીએ પ્રસ્તુત કર્યાં છે. विद्यानंद તેના સ્પષ્ટીકરણ માટે તેમના ‘ અનેકાન્ત' માસિકપત્રનું પ્રથમ વ તું બીજું કિરણ જોવુ
૧. જીએ, ‘જૈનસાહિત્યસંશોધક,' પ્રથમ પુસ્તક પૃ૦ ૮૩,
૨. શિવકાટિકૃત તત્ત્વા વ્યાખ્યા કે તેને ઉતારા વગેરે આજે ઉપલબ્ધ નથી. તેમણે તત્ત્વાર્થ॰ ઉપર કાંઈક લખ્યું હતુ. એવુ. સૂચન કેટલાક અ†ચીન શિલાલેખામાંની પ્રશસ્તિ ઉપરથી થાય છે શિવકાર્ટિ સમતભદ્રના શિષ્ય હાવાની માન્યતા છે, જીઆ, ‘સ્વામી સમતભદ્ર’ પૃ૦ ૯૬.
૩. જીએ, 'ન્યાયકુમુદચંદ્ર'ની પ્રસ્તાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org