________________
६६
વર્ણન એ માત્ર મેાક્ષના ઉદ્દેશ સિદ્ધ કરવા માટે જ છે. ભક્તિમાગી એનાં શાસ્ત્ર કે જેમાં જીવ, જગત અને ઈશ્વર આદિ વિષયાનું વર્ણન છે, તે પણ ભક્તિની પુષ્ટિ દ્વારા છેવટે મેક્ષિ મેળવવા માટે જ છે. બૌદ્ધ દર્શનના ક્ષણિકવાદના અગર ચાર આ સત્યામાં સમાવેશ પામતા આધિભૌતિક તથા આધ્યાત્મિક વિષયના નિરૂપણને ઉદ્દેશ પણ મેાક્ષ વિના બીજો કરો જ નથી. જૈન દર્શનનાં શાસ્ત્રો પણ એ જ માર્ગને અવલ ને રચાયેલાં છે. વાચક ઉમાસ્વાતિએ પણ અતિમ ઉદ્દેશ માક્ષના જ રાખી, તેની પ્રાપ્તિના ઉપાયો સિદ્ધ કરવા માટે પોતે વર્ણવવા ધારેલ બધી વસ્તુઓનું વર્ણન તત્ત્વા માં કરેલું છે.
૧, વાચક ઉમાસ્વાતિની તત્ત્વાર્થઃ રચવાની કલ્પના ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનને આભારી હોય એમ લાગે છે. એ અધ્યયનનું નામ મેાક્ષમાગ છે. એ અધ્યયનમાં મેાક્ષના માગે સૂચવી તેના વિષય તરીકે જૈન તત્ત્વજ્ઞાનનું તદ્દન ટૂંકમાં નિરૂપણ કરેલુ છે. એ જ વસ્તુને વા॰ ઉમાસ્વાતિએ વિસ્તારી તેમાં સમગ્ર આગમનાં તત્ત્વા ગઢવી દીધાં છે. તેમણે પેાતાના સૂત્રગ્રંથની શરૂઆત પણ મેક્ષમા પ્રતિપાદક સૂત્રથી જ કરી છે. રિંગ ભર સપ્રદાયમાં તે તત્ત્વાર્થ સૂત્ર ‘મેાક્ષરાાસ્ત્ર’ના નામથી અતિ જાણીતું છે. બૌદ્ધ પર પરામાં ‘વિશુદ્ધિમાગ’ અતિ મહત્ત્વના ગ્રંથ પ્રસિ છે; તે બુદ્ધાય દ્વારા પાંચમા સૈકાની આસપાસ પાલિમાં રચાયા છે, અને તેમાં સમગ્ર પાલિષિટકાના સાર છે. તેના પૂર્વ વતી વિમુક્તિ માગ” નામના ગ્રંથ પણ ખૌદ્ધપરંપરામાં હતા; તેના અનુવાદ ચીની ભાષામાં મળે છે. વિશુદ્ધિમાગ તથા વિમુક્તિમાગ એ મને શબ્દોને અથ ‘માક્ષમાગ” જ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org