________________
१०३
>
વસ્તુનું જ પ્રતિપાદન કરવું અને જ્યાં ભાષ્ય આગમથી વિરુદ્ધ જતું દેખાતુ હોય ત્યાં પણ છેવટે આગમિક પરંપરાનું જ સમર્થન કરવું એ બન્ને વૃત્તિઓનું સમાન ધ્યેય છે. આટલું સામ્ય છતાં એ એ વૃત્તિઓમાં પરસ્પર ફેર પણ છે. એક વૃત્તિ જે પ્રમાણમાં મેટી છે, તે એક જ આચાર્યની કૃતિ છે. જ્યારે ખીજી નાની વૃત્તિ ત્રણ આચાર્યની મિશ્ર કૃતિ છે. લગભગ અઢાર હાર બ્લેક પ્રમાણ માટી વૃત્તિમાં અધ્યાયને અંતે બહુ તા માધ્યાનુર્નારી' એટલા જ ઉલ્લેખ મળે છે; જ્યારે નાની વૃત્તિના દરેક અધ્યાયના અંતમાં જણાતા ઉલ્લેખા કાંઈ ને કાંઈ ભિન્નતાવાળા છે. કયાંક મિત્રવિરચિતાયામ્' (પ્રથમાધ્યાયની પુષ્ટિકા), તે કયાંક ‘મિત્રોશ્વેતાયામ્' ( દ્વિતીય, ચતુર્થ અને પ`ચમાધ્યાયના અંતમાં) છે; કયાંક ‘ મિનાર પાયામ્ ' ( છઠ્ઠા અધ્યાયના અંતમાં ) તે કયાંક ‘પ્રાર્વ્યાયામ્ ’ (સાતમા અધ્યાયના અંતમાં) છે. કયાંક ‘યશોમત્રાચાયનિચૂંટાયામ્ ' ( છઠ્ઠા અધ્યાયના અંતમાં), તે કયાંક ‘યશોમત્રસૂરિશિષ્યનિર્વાદિતાયામ્ ' (દશમા અધ્યાયના અંતમાં) છે; વચમાં કયાંક ‘ જૈવાન્યનું ાયામ્ ' ( આઠમા અધ્યાયના અંતમાં) તથા “ તથામેવાન્યતાયામ્ ' ( નવમા અધ્યાયના અંતમાં) છે. આ બધા ઉલ્લેખાની ભાષા, શૈલી તથા સમુચિત સ ંગતિના અભાવ જોઈ ને કહેવુ પડે છે કે, આ બધા ઉલ્લેખ કર્તાના પોતાના નથી. હરિભદ્રે પોતાના પાંચ અધ્યાયાના અંતમાં જાતે જ લખ્યું હોત તે વિરચિત તથા ઉદ્ધૃત એવા ભિન્નાથ ક શબ્દો ન વાપરત. કારણ, કે તે શબ્દોમાંથી કોઈ એક નિશ્ચિત અર્થ નથી નીકળી શકતા કે, તે ભાગ હરિભદ્રે પોતે નવા રચ્યા હતા કે કોઈ એક અથવા અનેક વૃત્તિઓને સંક્ષેપ
.
.
Jain Education International
For Private & Personal Use Only
(
www.jainelibrary.org