________________
७२
૫. અવિધ આદિ ત્રણ દિવ્ય પ્રત્યક્ષ અને તેમના ભેદ-પ્રભેદો તથા પારસ્પરિક અંતર, ૬. એ પાંચે જ્ઞાનનું તારતમ્ય જણાવતા તેમના વિષયનિર્દેશ અને તેમની એક સાથે સંભવયનીયતા, છ. કેટલાં નાના ભ્રમાત્મક પણ હાઈ શકે તે, અને જ્ઞાનની યથાતા તથા અયથાતાનાં કારણેા. ૮. નયના ભેદપ્રભેદો.
સરખામણી : જ્ઞાનમીમાંસામાં જ્ઞાનચર્ચા છે, તે ‘પ્રવચનસાર’ના જ્ઞાનાધિકાર જેવી તપુરઃસર અને દાર્શનિકશૈલીની નથી; પણ નંદીસૂત્રની જ્ઞાનચર્ચા જેવી આગમિક શૈલીની હાઈ, જ્ઞાનના બધા ભેદપ્રભેદાનુ તથા તેમના વિષયાનુ માત્ર વર્ણન કરનારી અને જ્ઞાન-અજ્ઞાન વચ્ચેને તફાવત બતાવનારી છે, એમાં જે અવગ્રહ-હા આદિ લૌકિકજ્ઞાનની ઉત્પત્તિના ક્રમ સૂચવવામાં આવ્યા છે, તે ન્યાયશાસ્ત્રમાંર આવતી નિવિકલ્પ-સર્વિકલ્પ જ્ઞાનની અને બૌદ્ધ અભિધમ્મુથસંગહામાં આવતી જ્ઞાનાત્પત્તિની પ્રક્રિયાનું સ્મરણ કરાવે છે. એમાં જે અવધિ આદિત્રણ દિવ્યજ પ્રત્યક્ષ જ્ઞાનાનુ વર્ણન છે, તે વૈદિકપ અને બૌદ્ધના દર્શનના સિદ્ધ, યોગી અને ઈશ્વરના જ્ઞાનનું સ્મરણ કરાવે છે. એના દિવ્ય જ્ઞાનમાં આવતુ મન:પર્યાયનું નિરૂપણુ યોગદર્શન અને બૌદ્ધ દર્શનના
૧. ‘તત્ત્વાર્થ’ ૧, ૧૫-૧૯,
૨. જુએ ‘મુકતાવિલે' કા પર થી આગળ,
૩. ‘અભિધમ્મ’૦ પરિચ્છેદ ૪, પેરેગ્રાફ ૮ થી.
૪. ‘તત્ત્વા’ ૧, ૨૧-૨૬ અને ૩૦,
૫. ‘પ્રશસ્તપાદક લી' પૃ૦ ૧૮૭,
૬. યાગદર્શન, ૩, ૧૯,
૭. ‘અભિધમ્મથસ’ગહેા' પરિ॰ ૯, પ્રેરેગ્રાફ ૨૪ અને નાગાજુનને ‘ધમ સ‘ગ્રહ' પૃ૦ ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org