SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
72 5. The three divine (types of) direct perception and their distinctions and differences, 6. The comparative knowledge of the five (types of knowledge) with respect to their subject specification and their simultaneous possibility, 7. How many small delusions can also occur, and the causes of the reality and unreality of knowledge. 8. The distinctions and differences of standpoint. Comparison: The discussion of knowledge in the "Jñānamīmāṃsā" is not akin to the authoritative knowledge in the "Pravacanasāra," which is of a different nature and philosophical style; rather, it resembles the initial style of knowledge discussion in the "Nandīsūtra," describing all distinctions and differences of knowledge and elucidating the difference between knowledge and ignorance. The references to the categories of material knowledge and their evolution suggest a reminder of the process of non-conceptual and conceptual knowledge in the systems of Nyāya and the "Abhidhamma" of Buddhism. The description of the three types of divine direct knowledge suggests an indication of the knowledge of the Vedic, Yogic, and divine perspectives. The explanation of the mind's transformations in divine knowledge connects to the Yogic philosophy and Buddhist philosophy: 1. "Tattvārtha" 1, 15-19, 2. Look ahead from "Muktāvalī" kā, 3. "Abhidhamma" Chapter 4, Paragraph 8, 4. "Tattvā" 1, 21-26 and 30, 5. "Praśastapāda" p. 187, 6. Yogadarśana, 3, 19, 7. "Abhidhamathasaṅgaha" Chapter 9, Paragraph 24, and Nāgārjuna's "Dharmasaṅgraha" p. 4.
Page Text
________________ ७२ ૫. અવિધ આદિ ત્રણ દિવ્ય પ્રત્યક્ષ અને તેમના ભેદ-પ્રભેદો તથા પારસ્પરિક અંતર, ૬. એ પાંચે જ્ઞાનનું તારતમ્ય જણાવતા તેમના વિષયનિર્દેશ અને તેમની એક સાથે સંભવયનીયતા, છ. કેટલાં નાના ભ્રમાત્મક પણ હાઈ શકે તે, અને જ્ઞાનની યથાતા તથા અયથાતાનાં કારણેા. ૮. નયના ભેદપ્રભેદો. સરખામણી : જ્ઞાનમીમાંસામાં જ્ઞાનચર્ચા છે, તે ‘પ્રવચનસાર’ના જ્ઞાનાધિકાર જેવી તપુરઃસર અને દાર્શનિકશૈલીની નથી; પણ નંદીસૂત્રની જ્ઞાનચર્ચા જેવી આગમિક શૈલીની હાઈ, જ્ઞાનના બધા ભેદપ્રભેદાનુ તથા તેમના વિષયાનુ માત્ર વર્ણન કરનારી અને જ્ઞાન-અજ્ઞાન વચ્ચેને તફાવત બતાવનારી છે, એમાં જે અવગ્રહ-હા આદિ લૌકિકજ્ઞાનની ઉત્પત્તિના ક્રમ સૂચવવામાં આવ્યા છે, તે ન્યાયશાસ્ત્રમાંર આવતી નિવિકલ્પ-સર્વિકલ્પ જ્ઞાનની અને બૌદ્ધ અભિધમ્મુથસંગહામાં આવતી જ્ઞાનાત્પત્તિની પ્રક્રિયાનું સ્મરણ કરાવે છે. એમાં જે અવધિ આદિત્રણ દિવ્યજ પ્રત્યક્ષ જ્ઞાનાનુ વર્ણન છે, તે વૈદિકપ અને બૌદ્ધના દર્શનના સિદ્ધ, યોગી અને ઈશ્વરના જ્ઞાનનું સ્મરણ કરાવે છે. એના દિવ્ય જ્ઞાનમાં આવતુ મન:પર્યાયનું નિરૂપણુ યોગદર્શન અને બૌદ્ધ દર્શનના ૧. ‘તત્ત્વાર્થ’ ૧, ૧૫-૧૯, ૨. જુએ ‘મુકતાવિલે' કા પર થી આગળ, ૩. ‘અભિધમ્મ’૦ પરિચ્છેદ ૪, પેરેગ્રાફ ૮ થી. ૪. ‘તત્ત્વા’ ૧, ૨૧-૨૬ અને ૩૦, ૫. ‘પ્રશસ્તપાદક લી' પૃ૦ ૧૮૭, ૬. યાગદર્શન, ૩, ૧૯, ૭. ‘અભિધમ્મથસ’ગહેા' પરિ॰ ૯, પ્રેરેગ્રાફ ૨૪ અને નાગાજુનને ‘ધમ સ‘ગ્રહ' પૃ૦ ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy