SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Reader Umaswati, in his examination of the nine principles, harmonizes both the concepts of the predominance of reality and character. Despite this, he finds a deficiency in the discussion of authority that is typically explored in the context of the fathers' scripture. Therefore, he accepts, in addition to the nine principles, the epistemological examination and arranges it within the context of the fathers' sutras to describe how Jain epistemology differs from legal philosophy. Overall, it can be said that Reader Umaswati has taken the subjects of knowledge, behavior, and character from the fathers' sutras according to Jain perspective. Division of the subject: Reader Umaswati divides the chosen subject in the ten chapters of the fathers' work as follows: he explores knowledge in the first chapter, behavior in the second to fifth chapters, and character in the sixth to tenth chapters. In accordance with these three examinations, key points are provided, and a brief comparison with other perspectives is made here. Key points of epistemological examination: In the first chapter, the main aspects related to knowledge are eight: 1. Division of knowledge as distinct and authoritative; 2. The five types of knowledge recognized in texts such as the Agama, along with their categorization into direct and indirect forms; 3. The means of the origination of mental knowledge, categorizing them by their differences and the sequence of their origin; 4. Description of Agama scriptures accepted as authority in Jain tradition as knowledge derived from scripture.
Page Text
________________ વાચક ઉમાસ્વાતિએ નવ તત્ત્વની મીમાંસામાં રેયપ્રધાન અને ચારિત્રપ્રધાન બંને દર્શનેને સમન્વય જે છતાં તેમને તેમાં પિતાના સમયમાં વિશેષ ચર્ચાતી પ્રમાણમીમાંસાના નિરૂપણની ઊણપ જણાઈ એથી એમણે પિતાના ગ્રંથને પોતાના ધ્યાનમાં આવેલ બધી મીમાંસાઓથી પરિપૂર્ણ કરવા નવ તત્ત્વ ઉપરાંત જ્ઞાનમીમાંસાને પણ વિષય તરીકે સ્વીકારી અને ન્યાયદર્શનની પ્રમાણમીમાંસાના સ્થાને જૈન જ્ઞાનમીમાંસા કેવી છે તે જણાવવાની પિતાના જ સૂત્રોમાં ગોઠવણ કરી. એટલે એકંદર એમ કહેવું જોઈએ કે, વાચક ઉમાસ્વાતિએ પિતાના સૂત્રનાં વિષય તરીકે જ્ઞાન, ય અને ચારિત્ર એ ત્રણે મીમાંસાઓને જૈન દષ્ટિ અનુસાર લીધેલી છે. વિષયને વિભાગ : પસંદ કરેલ વિષયને વાચક ઉમાસ્વાતિએ પિતાની દશાધ્યાયીમાં આ પ્રમાણે વહેંચી નાખે છે. તેમણે પહેલા અધ્યાયમાં જ્ઞાનની, બીજાથી પાંચમા સુધીના ચાર અધ્યાયોમાં યની, અને છઠ્ઠાથી દસમા સુધીના પાંચ અધ્યાયોમાં ચારિત્રની મીમાંસા કરી છે. ઉક્ત ત્રણે મીમાંસાના અનુક્રમે મુખ્ય મુદ્દાઓ આપી, તે દરેકની બીજા દર્શને સાથે ટૂંકમાં સરખામણી અહીં કરવામાં આવે છે. જ્ઞાનમીમાંસાની સારભૂત બાબતો: પહેલા અધ્યાયમાં જ્ઞાન સાથે સંબંધ રાખનારી મુખ્ય બાબત આઠ છેઃ ૧. નન્ય અને પ્રમાણરૂપે જ્ઞાનનો વિભાગ, ૨. મતિ આદિ આગમપ્રસિદ્ધ પાંચ જ્ઞાન અને તેમની પ્રત્યક્ષ-પરોક્ષ બે પ્રમાણમાં વહેંચણી, ૩. મતિજ્ઞાનની ઉત્પત્તિનાં સાધનો, તેમને ભેદપ્રભેદ અને તેમની ઉત્પત્તિનો ક્રમ સૂચવતા પ્રકારે, ૪. જૈનપરંપરામાં પ્રમાણ મનતા આગમશાસ્ત્રનું શ્રુતજ્ઞાનરૂપે વર્ણન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy