SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
In some philosophies, the examination of character (charitra) is paramount. For instance, what is the purity of life in Jainism and Buddhism? How can it be attained? What are the obstacles in it? Questions related to life are addressed by presenting the four-fold structure of interpretation regarding suffering, its cause, liberation, and the cause of liberation, along with the four Noble Truths in Buddhism; that is, the first philosophical aspect concerns substance (yatva), while the second aspect focuses on character (charitra). Lord Mahavira has given equal importance to substance and character in his examination, as a result, his analysis describes the nature of the world through the definition of living and non-living beings, and on the other hand, reveals the nature of character by elaborating on aspects like influx (asrava) and restraint (samvara). His philosophical inquiry treats substance and character in an equal manner. In this examination, the Lord has emphasized the nine fundamental principles (tattva) as the primary condition of Jainism, and it can be said that whether a renouncer or a householder follows Mahavira's path, even if they do not possess knowledge of those nine principles, they at least have faith in them; in other words, they should firmly hold the belief that "what is said by the Jina is indeed the truth.” For this reason, no other teachings hold as much significance as the nine principles in Jainism. Due to this premise, the reader Umaswati has selected these nine principles as the subject of his father's presented scriptures and has described them in verses, naming this collection "Tattvarthadhigama" in relevance to the subject.
Page Text
________________ વળી કેટલાંક દર્શનમાં ચારિત્રની મીમાંસા મુખ્ય છે. જેમકે ગ અને બૌદ્ધ દર્શનમાં જીવનની શુદ્ધિ એટલે શું ? તે કેમ સાધવી ? તેમાં શું શું બાધક છે? વગેરે જીવનને લગતા પ્રશ્નોને નિકાલ યોગદર્શન હેય-દુઃખ, હે હેતુ–દુખનું કારણ, હાન–મોક્ષ, અને હા પાય-મોક્ષનું કારણ એ ચતુર્વ્યૂહનું નિરૂપણ કરીને, અને બૌદ્ધ દર્શને ચાર આર્યસત્યનું નિરૂપણ કરીને કર્યો છે; એટલે કે પ્રથમ દર્શનવિભાગને વિષય યતત્વ છે અને બીજા દર્શનવિભાગને વિષય ચારિત્ર છે. ભગવાન મહાવીરે પોતાની મીમાંસામાં ગેયતત્ત્વ અને ચારિત્રને સરખું જ સ્થાન આપ્યું છે, તેથી જ તેમની તવમીમાંસા એક બાજુ જીવ–અજીવના નિરૂપણ દ્વારા જગતનું સ્વરૂપે વર્ણવે છે, અને બીજી બાજુ આસ્ત્રવ, સંવર આદિ તને વર્ણવી ચારિત્રનું સ્વરૂપ દર્શાવે છે. એમની તત્ત્વમીમાંસા એટલે ય અને ચારિત્રને સમાનપણે વિચાર. એ મીમાંસામાં ભગવાને નવ તો મૂકી, એ તો ઉપરની અડગ શ્રદ્ધાને જૈનત્વની પ્રાથમિક શરત તરીકે કહી છે. ત્યાગી કે ગૃહસ્થ કેઈ ને પણ મહાવીરના માર્ગને અનુગામી તે જ માની શકાય, કે જે તેણે એ નવ તત્ત્વનું જ્ઞાન ભલે ન મેળવ્યું હોય તે પણ ઓછામાં ઓછું એના ઉપર શ્રદ્ધા તે કેળવી જ હોય; અર્થાત “જિનકથિત એ તો જ સત્ય છે' એવી ખાતરી બરાબર કરી હોય. આ કારણથી જૈન દર્શનમાં નવ તત્ત્વના જેટલું બીજા કશાનું મહત્ત્વ નથી. આવી વસ્તુસ્થિતિને લીધે જ વાચક ઉમાસ્વાતિએ પિતાના પ્રસ્તુત શાસ્ત્રના વિષય તરીકે એ નવ તર પસંદ કર્યા, અને તેમનું જ વર્ણન સૂત્રોમાં કરી તે સૂત્રોને વિષયાનુરૂપ “તત્ત્વાર્થાધિગમ એવું નામ આપ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy