SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
It mentions the knowledge of direct and indirect perception. In it, the section on proof corresponds to the two proofs found in the Vaisheshika and Buddhist philosophies, the three proofs found in the Sankhya and Yoga philosophies, the four proofs found in Nyaya philosophy, and the six proofs found in Mimamsa philosophy. The discernment in the knowledge of knowledge and ignorance in this epistemology corresponds to the reality and non-reality discernment in Nyaya philosophy, as well as the discernment of proof and counterproof in Gadarshana. The clear exposition of naya is nowhere else found in the texts. In summary, it can be said that the epistemology presented in detail by the author Umaswati showcases what Jain philosophy understands in place of the Mimamsa of Vedic and Buddhist philosophies. **Key Concept of Mimamsa:** The Mimamsa describes the two fundamental substances of the world, Jiva (living entities) and Ajiva (non-living substances); from this: 1. "Tattvartha" 1, 12-12, 2. "Prashastapada Kandali" p. 213, 50 12, and 'Chaya Bindu 1, 2. Darshana, 1, 7. 3. Isvara Krishna's "Sankhya Karika" 4; and 4. Nyaya Sutra, 1, 2, 3. 5. Mimamsa Sutra 1, 5 in "Shabara Bhashya." 6. "Tavarth" 1, 33. 7. "Tak Sangrah - Buddhi Nirupan" 8. Yoga Sutra 1, 6. 9, "Tattvartha" 1, 34-35.
Page Text
________________ પરિચિત્તજ્ઞાનની યાદ આપે છે. એમાં જે પ્રત્યક્ષ-પરોક્ષરૂપે પ્રમાણનો વિભાગ છે, તે વૈશેષિક અને બૌદ્ધ દર્શનમાં આવતા બે પ્રમાણના, સાંખ્યું અને એગ દર્શનમાં આવતા ૩ ત્રણ પ્રમાણના, ન્યાયદર્શનમાં આવતા ચાર પ્રમાણને અને મીમાંસા દર્શનમાં આવતા છ આદિ પ્રમાણના વિભાગોનો સમન્વય છે. એ જ્ઞાનમીમાંસામાં જે જ્ઞાનઅજ્ઞાનને વિવેક છે, તે ન્યાયદર્શનના યથાર્થઅયથાર્થ બુદ્ધિના તથા ગદર્શનના પ્રમણ અને વિપર્યયના વિવેક જેવો છે. એમાં જે નયનું સ્પષ્ટ નિરૂપણ છે, તેવું દર્શનાતરમાં ક્યાંય નથી. ટૂંકમાં એમ કહી શકાય કે, વૈદિક અને બૌદ્ધ દર્શનમાં આવતી પ્રમાણમીમાંસાના સ્થાનમાં જૈનદર્શન શું માને છે, તે બધું વિગતવાર પ્રસ્તુત જ્ઞાનમીમાંસામાં વાચક ઉમાસ્વાતિએ દર્શાવ્યું છે. યમીમાંસાની સારભૂત બાબત : યમીમાંસામાં જગતનાં મૂળભૂત જીવ અને અજીવ એ બે તત્તનું વર્ણન છે; તેમાંથી ૧. “તત્વાર્થ” ૧, ૧૨-૧૨, ૨. “પ્રશસ્તપાદકંદલી” પૃ૦ ૨૧૩, ૫૦ ૧૨ અને ‘ચાયબિંદુ ૧, ૨. ગદર્શન, ૧,૭. ૩. ઈશ્વરકૃષ્ણકૃત “સાંખ્યકારિકા કા ૪; અને ૪. ન્યાયસૂત્ર, ૧, ૨, ૩. ૫. મીમાંસાસૂત્ર ૧, ૫ નું “શાબરભાષ્ય.” ૬. ‘તાવાર્થ' ૧, ૩૩. ૭. “તક સંગ્રહ –બુદ્ધિનિરૂપણ ૮. યોગસૂત્ર ૧, ૬. ૯, “તત્વાર્થ ૧, ૩૪-૩૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy