SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The discussion of the soul is only included from the second to the fourth chapter. The second chapter describes not only the general nature of the soul but also the various distinctions related to worldly life and many associated matters. The third chapter discusses beings residing in the lower realm, as well as humans and animals dwelling in the middle realm, along with various related matters covering the whole geography of the underworld and the human realm. The fourth chapter describes the divine vision, detailing various types of divine abodes and their prosperity. The fifth chapter describes the properties of each substance, stating their general form and providing an extensive discussion of the substance itself through the lens of rightful and wrongful conventions. The Yami Mansa consists of 16 main topics, which are as follows: Chapter 2: 1. The nature of the soul, 2. Types of worldly beings, 3. Distinctions of senses, their names, their subjects, and the division of senses in the context of the souls, 5. Types of birth and their corresponding places, along with their categorization by species, 6. Types of bodies, their differences, their proprietors, and the compatibility of various forms, 7. Gender division of species and the identification of those who join together without interruption in life. Chapters 3 and 4: 8. The characteristics of the lower regions and the hells that reside there, along with their conditions and lifespan, etc. 9. Islands, seas, mountains, fields, and the like in the context of the middle realm.
Page Text
________________ માત્ર જીવતત્ત્વની ચર્ચા બીજાથી ચોથા સુધીના ત્રણ અધ્યાયમાં છે. બીજા અધ્યાયમાં જીવતત્ત્વના સામાન્ય સ્વરૂપ ઉપરાંત સંસારી જીવનના અનેક ભેદપ્રભેદોનું અને તેને લગતી અનેક બાબતોનું વર્ણન છે. ત્રીજા અધ્યાયમાં અલેકમાં વસતા નારકે અને મધ્યમ લેકમાં વસતા મનુષ્ય તથા પશુ-પક્ષી આદિનું વર્ણન હોવાથી, તેને લગતી અનેક બાબતો સાથે પાતાળ અને મનુષ્યલકની આખી ભૂગોળ આવે છે. ચોથા અધ્યાયમાં દેવસૃષ્ટિનું વર્ણન હેઈ, તેમાં ખગળ ઉપરાંત અનેક જાતનાં દિવ્ય ધામનું અને તેમની સમૃદ્ધિનું વર્ણન છે. પાંચમા અધ્યાયમાં દરેક દ્રવ્યના ગુણધર્મનું વર્ણન કરી, તેનું સામાન્ય સ્વરૂપ જણાવી, સાધર્મ-વિધર્મી દ્વારા દ્રવ્યમાત્રની વિસ્તૃત ચર્ચા કરી છે. યમીમાંસામાં મુખ્ય ૧૬ બાબતો આવે છે, જે નીચે પ્રમાણે છે: અધ્યાય ૨ : ૧. જીવતત્ત્વનું સ્વરૂપ, ૨. સંસારી જીવના પ્રકારે, ૩. ઈદ્રિયના ભેદ-પ્રભેદો, તેમનાં નામો, તેમના વિષયો અને જીવરાશિમાં ઇન્દ્રિયોની વહેંચણી પ. મૃત્યુ અને જન્મ વચ્ચેની સ્થિતિ. ૫. જન્મના અને તેના સ્થાનના પ્રકાર તથા તેમની જાતિવાર વહેંચણી, ૬. શરીરનાં પ્રકારે, તેમનું તારતમ્ય, તેમના સ્વામીઓ અને એક સાથે તેમનો સંભવ, ૭. જાતિઓનો લિંગ વિભાગ અને ન તૂટી શકે એવા આયુષ્યને ભેગવનારાઓનો નિર્દેશ. અધ્યાય ૩ જે અને ૪ : ૮. અધોલકના વિભાગ, તેમાં વસતા નારક છે અને તેમની દશા તથા જીવનમર્યાદા વગેરે ૯. દ્વીપ, સમુદ્ર, પર્વત, ક્ષેત્ર આદિ ઠાર મધ્યમ લેકનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy