SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
75 Geographical description and the lifespan of humans, animals, and birds living within it, 10. Various types of deities, their families, gatherings, locations, prosperity, lifespan, and the description of the cosmos through the light of the luminaries. Chapter 5: 11. The nature of substances, their interrelatedness, and legitimacy; their location and the function of each, 12. The form of pudgala (matter), its types and causes of origin, 13. The supportive form of sat (truth) and nitya (eternal), 13. The capability and unworthiness of the partial bond, 15. General characteristics of substance, the differing views of time as a substance and its form according to those views, 16. Characteristics of qualities and results, along with types of results. Comparison: Many topics in the mentioned matter are present in previous chapters and texts, but all have been condensed and omitted from being consolidated in one place as is done here. The fifth chapter mentioned above pertains to the authority of 'Pravachansara' and the substance authority of 'Panchastikaya', but its explanation differs from what is given here. 'Panchastikaya' and 'Pravachansara' have deductive methodology and elaboration, while this fifth chapter presents only concise and direct descriptions. The structured, orderly, and coherent descriptions of the above-mentioned topics in the third and fourth chapters are not found in any Brahmin or Buddhist foundational philosophical text. Badarayana has mentioned ‘Him: Tattvajñāna' in the third and fourth chapters of his Brahmasutras, Khijra portion, page 162 from... Further.
Page Text
________________ ७५ ભૌગેાલિક વર્ણન તથા તેમાં વસતા મનુષ્ય, પશુ, પક્ષી આદિને જીવનકાળ, ૧૦. દેવની વિવિધ જાતિએ, તેમને પરિવાર, ભેગ, સ્થાન, સમૃદ્ધિ, જીવનકાળ અને જ્યોતિમ`ડળ દ્વારા ખગોળનું વર્ણન. અધ્યાય ૫ મેઃ ૧૧. દ્રવ્યના પ્રકારા, તેમનું પરસ્પર સાધર્યું-વૈધ ; તેમનુ સ્થિતિક્ષેત્ર અને તે દરેકનું કાર્ય, ૧૨. પુદ્ગલનુ સ્વરૂપ, તેના પ્રકારે અને તેની ઉત્પત્તિનાં કારણેા, ૧૩, સત્ અને નિત્યનું સહેતુક સ્વરૂપ, ૧૩. પૌલિક બંધની ચેાગ્યતા અને અયેાગ્યતા, ૧૫. દ્રવ્ય સામાન્યનુ લક્ષણ, કાળને દ્રવ્ય માનનાર મતાંતર અને તેની દૃષ્ટિએ કાળનું સ્વરૂપ, ૧૬. ગુણ અને પરિણામનાં લક્ષણા અને પરિણામના પ્રકારો, સરખામણી : ઉક્ત બાબતમાંની ઘણીક બાબતા આગમા અને પ્રકરણ ગ્રંથામાં છે, પણ તે બધી અહીંની જેવી ટૂંકાણમાં સંકલિત અને એક જ સ્થળે ન હોતાં છૂટીવાઈ છે. પ્રવચનસાર'ના નાયાધિકારમાં અને ‘પંચાસ્તિકાય'ના દ્રવ્યાધિકારમાં ઉપર જણાવેલ પાંચમા અધ્યાયને જ વિષય છે, પણ તેનુ નિરૂપણ અહીંનાથી જુદું પડે છે. ‘પ’ચાસ્તિકાય’ અને ‘પ્રવચન સારમાં તર્ક પદ્ધતિ તેમજ લંબાણ છે, જ્યારે ઉક્ત પાંચમા અધ્યાયમાં ક્રૂ તેમજ સીધું વર્ણન માત્ર છે. ઉપર જે ખીજા, ત્રીજા અને ચાથા અધ્યાયના મુદ્દ મૂકવા છે તેવું સળંગ, વ્યવસ્થિત અને સાંગેાપાંગ વર્ણન કઈ પણ બ્રાહ્મણ કે બૌદ્ધ મૂળ દાર્શનિક સુત્રગ્રંથમાં નથી દેખાતુ. બાદરાયણે પોતાના બ્રહ્મસૂત્રના ત્રીજા અને ચોથા અધ્યાયમાં ‘હિંઃ તત્ત્વજ્ઞાનને ઇતિહાસ', ખીજો ભાગ, પૃ૦ ૧૬૨ થી ૧. આગળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy