________________
પરિચિત્તજ્ઞાનની યાદ આપે છે. એમાં જે પ્રત્યક્ષ-પરોક્ષરૂપે પ્રમાણનો વિભાગ છે, તે વૈશેષિક અને બૌદ્ધ દર્શનમાં આવતા બે પ્રમાણના, સાંખ્યું અને એગ દર્શનમાં આવતા ૩ ત્રણ પ્રમાણના, ન્યાયદર્શનમાં આવતા ચાર પ્રમાણને અને મીમાંસા દર્શનમાં આવતા છ આદિ પ્રમાણના વિભાગોનો સમન્વય છે. એ જ્ઞાનમીમાંસામાં જે જ્ઞાનઅજ્ઞાનને વિવેક છે, તે ન્યાયદર્શનના યથાર્થઅયથાર્થ બુદ્ધિના તથા ગદર્શનના પ્રમણ અને વિપર્યયના વિવેક જેવો છે. એમાં જે નયનું સ્પષ્ટ નિરૂપણ છે, તેવું દર્શનાતરમાં ક્યાંય નથી. ટૂંકમાં એમ કહી શકાય કે, વૈદિક અને બૌદ્ધ દર્શનમાં આવતી પ્રમાણમીમાંસાના સ્થાનમાં જૈનદર્શન શું માને છે, તે બધું વિગતવાર પ્રસ્તુત જ્ઞાનમીમાંસામાં વાચક ઉમાસ્વાતિએ દર્શાવ્યું છે.
યમીમાંસાની સારભૂત બાબત : યમીમાંસામાં જગતનાં મૂળભૂત જીવ અને અજીવ એ બે તત્તનું વર્ણન છે; તેમાંથી
૧. “તત્વાર્થ” ૧, ૧૨-૧૨, ૨. “પ્રશસ્તપાદકંદલી” પૃ૦ ૨૧૩, ૫૦ ૧૨ અને ‘ચાયબિંદુ
૧, ૨.
ગદર્શન, ૧,૭.
૩. ઈશ્વરકૃષ્ણકૃત “સાંખ્યકારિકા કા ૪; અને ૪. ન્યાયસૂત્ર, ૧, ૨, ૩. ૫. મીમાંસાસૂત્ર ૧, ૫ નું “શાબરભાષ્ય.” ૬. ‘તાવાર્થ' ૧, ૩૩. ૭. “તક સંગ્રહ –બુદ્ધિનિરૂપણ ૮. યોગસૂત્ર ૧, ૬. ૯, “તત્વાર્થ ૧, ૩૪-૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org