________________
७५
ભૌગેાલિક વર્ણન તથા તેમાં વસતા મનુષ્ય, પશુ, પક્ષી આદિને જીવનકાળ, ૧૦. દેવની વિવિધ જાતિએ, તેમને પરિવાર, ભેગ, સ્થાન, સમૃદ્ધિ, જીવનકાળ અને જ્યોતિમ`ડળ દ્વારા ખગોળનું વર્ણન.
અધ્યાય ૫ મેઃ ૧૧. દ્રવ્યના પ્રકારા, તેમનું પરસ્પર સાધર્યું-વૈધ ; તેમનુ સ્થિતિક્ષેત્ર અને તે દરેકનું કાર્ય, ૧૨. પુદ્ગલનુ સ્વરૂપ, તેના પ્રકારે અને તેની ઉત્પત્તિનાં કારણેા, ૧૩, સત્ અને નિત્યનું સહેતુક સ્વરૂપ, ૧૩. પૌલિક બંધની ચેાગ્યતા અને અયેાગ્યતા, ૧૫. દ્રવ્ય સામાન્યનુ લક્ષણ, કાળને દ્રવ્ય માનનાર મતાંતર અને તેની દૃષ્ટિએ કાળનું સ્વરૂપ, ૧૬. ગુણ અને પરિણામનાં લક્ષણા અને પરિણામના પ્રકારો,
સરખામણી : ઉક્ત બાબતમાંની ઘણીક બાબતા આગમા અને પ્રકરણ ગ્રંથામાં છે, પણ તે બધી અહીંની જેવી ટૂંકાણમાં સંકલિત અને એક જ સ્થળે ન હોતાં છૂટીવાઈ છે. પ્રવચનસાર'ના નાયાધિકારમાં અને ‘પંચાસ્તિકાય'ના દ્રવ્યાધિકારમાં ઉપર જણાવેલ પાંચમા અધ્યાયને જ વિષય છે, પણ તેનુ નિરૂપણ અહીંનાથી જુદું પડે છે. ‘પ’ચાસ્તિકાય’ અને ‘પ્રવચન સારમાં તર્ક પદ્ધતિ તેમજ લંબાણ છે, જ્યારે ઉક્ત પાંચમા અધ્યાયમાં ક્રૂ તેમજ સીધું વર્ણન માત્ર છે.
ઉપર જે ખીજા, ત્રીજા અને ચાથા અધ્યાયના મુદ્દ મૂકવા છે તેવું સળંગ, વ્યવસ્થિત અને સાંગેાપાંગ વર્ણન કઈ પણ બ્રાહ્મણ કે બૌદ્ધ મૂળ દાર્શનિક સુત્રગ્રંથમાં નથી દેખાતુ. બાદરાયણે પોતાના બ્રહ્મસૂત્રના ત્રીજા અને ચોથા અધ્યાયમાં ‘હિંઃ તત્ત્વજ્ઞાનને ઇતિહાસ', ખીજો ભાગ, પૃ૦ ૧૬૨ થી
૧.
આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org