________________
બુદ્ધિપ્રધાન હોઈ, પોતે માનેલ સિદ્ધાંતોની પરીક્ષા કરે છેતેમાં શંકા-સમાધાનવાળી ચર્ચા કરે છે, અને ઘણું વાર તો પ્રથમથી મનાતા આવેલા સિદ્ધાંતોને તર્કવાદના બળે ઉથલાવી નાખી નવા સિદ્ધાંત સ્થાપે છે, અગર તો તેમાં સુધારા-વધારે કરે છે. સારાંશ એ છે કે વારસામાં મળેલ તત્ત્વજ્ઞાન અને આચારને સાચવવામાં જેટલું ફાળો જૈન પરંપરાએ આપ્યો છે, તેટલો નવા સર્જનમાં નથી આપે.
વિષયની પસંદગી : કેટલાક દર્શનમાં વિષયનું વર્ણન યમીમાંસાપ્રધાન છે. જેમકે, વૈશેષિક, સાંખ્ય અને વેદાંત
દર્શન. વૈશેષિક દર્શન પિતાની દૃષ્ટિએ विषयवर्णन જગતનું નિરૂપણ કરતાં, તેમાં મૂળ દ્રવ્ય
કેટલાં છે? કેવા છે? અને તેને લગતા બીજા પદાર્થો કેટલા અને કેવા છે વગેરે વર્ણવી, મુખ્યપણે જગતનાં પ્રમેયની જ મીસાંસા કરે છે. સાંખ્ય દર્શન પ્રકૃતિ અને પુરુષનું વર્ણન કરી, પ્રધાનપણે જગતનાં મૂળભૂત પ્રમેય તત્તવોની જ મીસાંસા કરે છે. એ જ રીતે વેદાંત દર્શન પણ જગતના મૂળભૂત બ્રહ્મતત્ત્વની જ મસાંસા પ્રધાનપણે કરે છે.
બર-દિગંબરની તાત્વિક માન્યતામાં કશો જ ફેર પડ્યો નથી. જ્યારે, ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્રના વ્યાખ્યાકારે તકબળથી એટલે સુધી સ્વતંત્ર ચર્ચા કરે છે કે, તેમની વચ્ચે તાત્ત્વિક માન્યતામાં પૂર્વ પશ્ચિમ જેટલું અંતર ઊભું થયું છે. આમાં ક ગુણ અને કયો દેષ એ વ્યક્તવ્ય નથી. વક્તવ્ય ફક્ત વસ્તુસ્થિતિ પૂરતું છે. ગુણ અને દેષ સાપેક્ષ હેઈ, બને પરંપરામાં હોઈ અગર ન હેઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org