________________
४८
આધાર વિનાનું છે. તે ઉપરાંત સિદ્ધસેન દિવાકરના જીવનવૃત્તાંતવાળા જે પ્રાચીન કે અર્વાચીન પ્રબંધો મળે છે, તેમાં
ક્યાય પણ ગંધહસ્તીપદ વપરાયેલું નજરે નથી પડતું. જ્યારે દિવાકરપદજૂના પ્રબંધ સુધ્ધામાં અને બીજા પ્રાચીન આચાર્યોના ચર સુધ્ધામાં વપરાયેલું મળે છે. બીજો પ્રબળ અને અકાટય પુરાવો એ છે કે, ઉ. યશોવિજ્યજી પહેલાંના અનેક
૧. ભદ્રેશ્વરકૃત “કથાવલી ગત સિદ્ધસેન પ્રબંધ, અન્યલિખિત સિદ્ધસેનપ્રબંધ', “પ્રભાવક ચરિત્ર ”ગત વૃદ્ધવાદિપ્રબંધાતગત સિદ્ધસેન પ્રબંધ, પ્રબંધચિંતામણિ ગત વિક્રમપ્રબંધ અને ચતુર્વિશતિપ્રબંધ.
સિદ્ધસેનના જીવનપ્રબંધમાં જેમ દિવાકર ઉપનામ આવે છે અને તેનું સમર્થન મળે છે, તેમ ગંધહસ્તી વિષે કાંઈ જ નથી. જે ગધહસ્તીપદને આટલો બધે જૂને પ્રયોગ મળે છે, તે એ પ્રશ્ન રહે જ છે કે, જુના ગ્રંથકારોએ દિવાકરપદની જેમ ગંધહસ્તીપદ સિદ્ધસેનના નામ સાથે કે તેમની કેઈ ઉપલબ્ધ નિશ્ચિત કૃતિ સાથે વાપરેલું કેમ નથી મળતું ?
૨. જુઓ હરિભદ્રસૂરિકૃત "પંચવસ્તુ ગાથા ૧૦૪૮, પૃ. ૧૫૬. ૩. સરખામણું માટે જુઓ –
“निद्गादयो यत: समधिगताया एव दर्शनलब्धेः उपयोगघाते प्रवर्तन्ते चक्षुर्दर्शनावरणादिचतुष्टयं तूझाच्छेदित्वात् मूलघातं निहन्ति
નશ્વિમ” કૃતિ – ‘તત્ત્વાર્થભાષ્યવૃત્તિ” પૃ૦ ૧૩૫, ૫૦ ૪. __“आह च गन्धहस्ती निद्रादयः समधिगताया एव दर्शनलब्धेरुपघाते वर्तन्ते दर्शनावरणचतुष्टयं तूगमाच्छेदित्वात् समूलघातं हन्ति
મિતિ” – ‘પ્રવચનસારોદ્ધાર ની સિદ્ધસેનીય વૃત્તિ પૃ. ૩૫૮, પ્રવ પં૫, “સિત્તરીટીકા”, મલયગિરિકૃત, ગાથા ૫. દેવેન્દ્રત પ્રથમ કર્મગ્રંથ ટીકા, ગાથા ૧૨.
સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org