________________
५२
સ્થળે ગંધહસ્તીપદ વાપર્યું” નથી, એટલે શીલાંકના ગંધહસ્તી પણ દિવાકર નથી એ ખુલ્લુ છે,
ઉપરની વિચારસરણીને આધારે મેં દશ વર્ષોં પહેલાં જે નિર્ણય કર્યાં હતા, તેનું સંપૂર્ણ રીતે સમક ઉલ્લિખિત પ્રાચીન પ્રમાણ પણ હવે મળી ગયુ` છે, કે જે હસ્જિદ્રીય અધૂરી વૃત્તિના પૂરક યશેાભદ્રસૂરિના શિષ્યે લખ્યું છે. તે આ પ્રમાણે છે :
सूरियशोभद्रस्य (हि) शिष्येण समुद्धृता स्वबोधार्थम् । तत्त्वार्थस्य हि टीका जडकायार्जना धृता यात्यां नृधृता ॥ (૦ યર્જુને ધૃતાન્ત્યાŕ) ॥ ૧ ॥
हरिभद्राचार्येणारब्धा विवृतार्धषडध्यायांश्च ।
पूज्यैः पुनरुद्धृतेयं तत्त्वार्थार्द्धस्य टीकान्त्या ।। २ ।। रुति ।। एतदुक्तं भवति - हरिभद्राचार्येणार्धषण्णामध्यायानामाद्यानां टीका कृता, भगवता तु गंधहस्तिना सिद्धसेनेन नव्या कृता तत्त्वार्थटीका नव्यैर्वादस्थानैर्व्याकुला, तस्या एव शेषं उद्धृतश्चाचार्येण ( शेषं मया ) स्वबोधार्थम् । सात्यन्तगुर्वी च डुपडुपिका निष्पन्नेत्यलम्” – पृ० ५२१ । તત્ત્વાર્થીભાષ્ય ઉપર શ્વેતાંબરાચાર્યાની રચેલી એ આખી વૃત્તિઓ અત્યારે મળે છે. તેમાં એક મોટી છે અને બીજી તેથી નાની છે. મેાટી વૃત્તિના રચનાર સિદ્ધસેન એ જ અહીં પ્રસ્તુત છે. એ સિદ્ધસેન દિનગણિના શિષ્ય સિંહસરના ર
सिद्धसेन
૧, જીએ, ગુજરાતી તત્ત્વાથ વિવેચન-પરિચય, પૃ૦ ૩૬ (પ્રથમ આવૃત્તિ.)
૨. આ જ સિહસૂરિ નયનચક્રના ટીકાકાર છે. જુઓ, આત્માનંદ પ્રકાશ ૪૫-૧૦, પૃ૦ ૧૯૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org