________________
५६
થઈ ગયા છે, તેમાંથી યાકિનીસૂનુ રૂપે પ્રસિદ્ધ, સેંકડે ગ્રંથના રચયિતા આ હરિભદ્ર જ આનાની વૃત્તિના રચયિતા માનવામાં આવે છે. પરંતુ આ વિષે કોઈ અસંદિગ્ધ પ્રમાણ અત્યારે અમારી સમક્ષ છે નહિ.
મુની શ્રી અંબૂવિજયજીએ હરિભદ્રીય વૃત્તિ અને સિદ્ધસેનીય વૃત્તિ એ બન્નેની તુલના કરી છે અને બતાવ્યું છે કે હરિભદ્ર સિદ્ધસેનીય વૃત્તિનું અવલંબન લીધું છે. જે આ વાત બરાબર હોય તે કહેવું જોઈએ કે સિદ્ધસેનીય વૃત્તિ પછી જ હરિભદુની વૃત્તિ રચાઈ છે.
દેવગુતે ભાષ્યની સંબંધ કારિકાની જ વૃત્તિ રચી છે. દેવગુપ્ત નામના અનેક આચાર્યો થયા છે તેથી તેમના ગુરુના નામના અભાવમાં આ દેવગુપ્ત કયા તે જાણી શકાય તેમ નથી.
ઉક્ત હરિભદ્ર સાડાપાંચ અધ્યાયની વૃત્તિ રચી. ત્યાર પછી તત્ત્વાર્થભાષ્યના આખા ભાગ ઉપર જે વૃત્તિ છે, તેની
રચના બે વ્યક્તિઓ દ્વારા થયેલી તે ચેકસ વગુણ, યમ જણાય છે. તેમાંથી એક યશોભદ્ર નામના તથા મદ્રના આચાર્ય છે. બીજા તેમના શિષ્ય છે, સિષ્ય જેમના નામને કઈ પત્તો નથી. યશોભદ્રના
તે અજ્ઞાતનામક શિષ્ય દશમા અધ્યાયના માત્ર અંતિમ સૂત્રના ભાષ્ય ઉપર વૃત્તિ લખી છે. તેની પહેલાંના હરિભદ્ર બાકી રહેવા દીધેલા બધા ભાષ્યભાગ ઉપર
૧. જુઓ મુનિ કલ્યાણવિજ્યજી લિખિત “ધર્મસંગ્રહણ”ની પ્રસ્તાવના પૃ૦ ૨ થી.
૨. આત્માનંદ પ્રકાશ, વર્ષ ૪૫, અંક ૧૦, પૃ. ૧૯૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org