________________
५८
દાર્શનિકવાદ નાની વૃત્તિમાં નથી; અથવા કવાંક છે, તે બિલકુલ સંક્ષિપ્ત છે. અધિક ધ્યાન દેવા ગ્ય વાત તો એ છે કે, “કાવ્યચધ્રૌવ્યયુ હતુ” એ સૂત્રનું ભાષ્ય બંને વૃત્તિઓમાં એક નથી, તથા કઈ એકમાં બીજી વૃત્તિએ સ્વીકારેલે ભાષ્યપાઠ નિર્દિષ્ટ પણ થયું નથી.
મલયગિરિએ લખેલી તસ્વાર્થભાષ્ય ઉપરની વ્યાખ્યા નથી મળતી. તેઓ વિક્રમના બારમા-તેરમા સૈકામાં થઈ ગયેલા
વિદ્યુત શ્વેતાંબર વિદ્વાનોમાંનું એક છે. મરિન તેઓ આ હેમચંદ્રના સમકાલીન અને
સર્વશ્રેષ્ઠ ટીકાકાર તરીકે જાણીતા છે. તેમની કેડીબંધ મહત્ત્વપૂર્ણ કૃતિઓર ઉપલબ્ધ છે.
ચિરંતનમુનિ એક અજ્ઞાત નામના શ્વેતાંબર સાધુ છે. તેમણે તત્ત્વાર્થ ઉપર સાધારણ ટિપ્પણ લખ્યું છે. તેઓ વિક્રમની
ચાદમી સદી પછી ક્યારેક થયેલા છે; ચિરંતનમુનિ કારણ કે તેમણે અહ ૫, સૂ૦ ૩૧ ના
ટિપ્પણમાં વૈદમાં સૈકામાં થયેલ મલ્લેિષણની સ્યાદ્વાદમંજરી'નો ઉલ્લેખ કર્યો છે.
વાચક યશોવિજયે ભાષ્ય ઉપર લખેલી વૃત્તિને અપૂર્ણ પ્રથમ અધ્યાય એટલે ભાગ મળે છે. તેઓ કહેતાંબર સંપ્રદાયમાં જ
૧. મલયગિરિએ તત્વાર્થટીકા લખી હતી એવી માન્યતા, તેમની પ્રજ્ઞાપનાવૃત્તિમાં મળતા “સાપ્તારિત્વ તસ્વાર્થી વાત છે પ્રસાધિતમિતિ તતડવધારીચન” (પદ ૧૫ પૃ૦ ૨૯૮) – આ અને આના જેવા બીજા ઉલ્લેખ ઉપરથી બંધાયેલી છે.
૨. જુઓ “ધમ સંગ્રહની પ્રસ્તાવના પૃ૦ ૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org