________________
શતીના અંતિમપાદથી માંડીને આઠમી શતીના મધ્ય ભાગ સુધીમાં સંભવે એમ મને લાગે છે. સિદ્ધસેને પિતાની વૃત્તિમાં સિદ્ધિવિનિશ્ચયને ઉલ્લેખ (પૃ. ૩૭) કર્યો છે જે કદાચ અકલ ક કૃત હોય. પણ વધારે સંભવ તો એ છે કે તે શિવસ્વામીકૃતનો હાય. શિવસ્વામીના સિદ્ધિવિનિશ્ચયનો ઉલ્લેખ શાકટાયને સ્ત્રીનિર્વાણ પ્રકરણની પોતાની ટીકામાં કર્યો છે–પૃ. ૧૯. પ્રશસ્તિમાં લખ્યા પ્રમાણે પ્રસ્તુત સિદ્ધસેનના પ્રગુરુ સિંહસૂરિ એ જે મલવાદિકૃત નયચક્રના ટીકાકાર સિંહસૂરિ જ હોય, તો એમ કહી શકાય કે, નયચક્રની ઉપલબ્ધ સિંહસૂરિકૃત ટીકા સાતમા સૈકા લગભગની કૃતિ હેવી જોઈએ
ઉપર સૂચિત કરેલી તસ્વાર્થભાષ્યની નાની વૃત્તિના પ્રણેતા હરિભદ્ર જ અહીં પ્રસ્તુત છે. આ નાની વૃત્તિ રતલામસ્થ
શ્રી ઋષભદેવજી કેસરીમલજી નામક સંસ્થા हरिभद्र દ્વારા પ્રકાશિત થઈ છે. આ વૃત્તિ કેવળ
હરિભદ્રાચાર્યની કૃતિ નથી, પરંતુ તેની રચનામાં ઓછામાં ઓછા ત્રણ આચાર્યોનો હાથ છે. તેમાં એક હરિભદ્ર પણ છે. આ હરિભદ્રને વિચાર અહીં પ્રસ્તુત છે. શ્વેતાંબર પરંપરામાં હરિભદ્ર નામના કેટલાય આચાર્ય
૧. ત્રણથી વધારે પણ આ વૃત્તિના રચયિતા હોઈ શકે છે. કારણ કે હરિભક, યશેભદ્ર, અને ચશભદ્રનો શિષ્ય એ ત્રણ તે નિશ્ચિત જ છે; પરંતુ નવમ અધ્યાયના અંતની પુષ્પિકાના આધારથી અન્યની પણ કલ્પના થઈ શકે છે-- “તશ્રી સ્વાર્થી हरिभद्राचार्यप्रारब्धायां डुपडुपिकाभिधानायां तस्यामेवान्यकतृकायां નવનોડીયઃ સમાતઃ”|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org