________________
४४
સૂત્ર ઉપર ભાષ્યરૂપે વ્યાખ્યા લખનાર સૂત્રકાર પોતે જ ઉમાસ્વાતિ છે; તેથી તેમને વિષે જુદું લખવાપણું નથી
उमास्वाति
રહેતું. કારણ કે તે બાબતમાં આગળ કહી આવ્યા છીએ. સિદ્ધસેનગણિ' તથા આચાર્ય હરિભદ્ર પણ ભાષ્યકાર તથા સૂત્રકારને એક જ માને છે, એવુ તેમની ભાટીકાનુ અવલાકન કરવાથી સ્પષ્ટ માલૂમ પડી આવે છે. દશવૈકાલિકની અગસ્ત્યસિ હંકૃત ચૂર્ણિમાં ઉમાસ્વાતિના નામે સૂત્ર અને ભાષ્ય અને ઉદ્ધૃત છે–પૃ૦ ૮૫. નયનચક્રમાં પણ ભાષ્ય ઉષ્કૃત છે–પૃ॰ ૫૯૬. હરિભદ્ર ‘પ્રશમરતિ’તે ભાષ્યકારની જ રચના માને છે. એ સ્થિતિમાં ભાષ્યને સ્વોપન ન માનવાની આધુનિક કલ્પના ભ્રાંત છે. પૂજ્યપાદ, અકલંક આદિ કોઈ પ્રાચીન દિગબરીય ટીકાકારે એવી વાત નથી ચીરી કે જે ભાષ્યની સ્વાપન્નતાથી વિરુદ્ધ હાય.
વાચક ઉમાસ્વાતિના તત્ત્વાર્થસૂત્ર ઉપર વ્યાખ્યા અગર ભાષ્ય રચનાર તરીકે એ ગંધહસ્તીક જૈનપર ંપરામાં પ્રસિદ્ધ છે.
૧, જુઓ આ ‘પરિચય’ પૃ૦ ૨૦, ને૦ ૧.
२. " एतन्निबन्धनत्वात् संसारस्येति स्त्राभिप्रायमभिधाय मतान्तरमुपन्यसन्नाह-एके त्वित्यादिनां पृ० १४१.
.
૩. “ચથોત્તમને નૈવ મૂળિા પ્રવળાન્તરે” એવુ કહીને હિરભદ્ર ભાટીકામાં પ્રશમરતિની ૨૧૦મી તથા ૨૧૧મી કારિકા ઉદ્ભુત કરે છે.
૪, શક્રસ્તવ' નામે પ્રસિદ્ધ થયેલ “નમોડસ્થુળ ” ના પ્રાચીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org