SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
40 Those who do not know history often believe that the Acharya or Digambara tradition only considers nakedness as an essential aspect of monkhood or can only accept it; apart from nakedness, the practice of clothing does not hold any place in the Digambara ideology. Furthermore, since the Terapanth sentiment gained strength within the Digambara tradition, and the Khijja Digambar sect either became extinct or dissolved under the influence of Terapanth, the assertion of those with such a limited view has been further reinforced: that the only aspect of monkhood is nakedness, and that even clothing cannot be part of it; thus, the concept of humility cannot be considered valid in the context of making one a rightful monk. Those with such limited insight cannot truly reconcile the mentioned inconsistencies, and hence they are left with two possibilities: either to claim that all texts supporting such notions are from the Svetambara sect, or that they were produced by scholars influenced by the Svetambara tradition, or to assert that their interpretation represents the true Digambara monkhood. Yet, despite stating this, they cannot free themselves from myriad difficulties. Therefore, for them, finding true answers to the questions is challenging. However, for those studying and reflecting upon various aspects of the history of Jain traditions, such challenges do not exist. The history of Jain tradition states that even within the so-called Acharya or Digambara factions, there have been many sects or groups that accepted the ultimate renunciation of clothing as a monk's attribute.
Page Text
________________ ४० જેએ ઇતિહાસ નથી જાણતા તે બહુધા એમ જ માને છે કે, અચેલ અથવા દિગ ંબર પરંપરા એકમાત્ર નગ્નત્વને જ મુનિત્વનું અંગ માને છે, અથવા માની શકે; નગ્નત્વ સિવાય થાડાઘણા ઉપકરણધારણને પણ દિગ ખરત્વના વિચારમાં કાઈ સ્થાન નથી. તથા જ્યારથી દિગંબરપર ંપરામાં તેરાપંથની ભાવનાએ જોર પકડયુ, અને ખીજા દિગંબરીય અવાંતરપક્ષ યા તે નામશેષ થઈ ગયા અથવા તો તેરાપંથના પ્રભાવમાં ખાઈ ગયા, ત્યારથી તે। ૫થદષ્ટિવાળાઓના ઉપ ક્ત વિચાર વળી વધારે પુષ્ટ થઈ ગયા કે, મુનિત્વનું અંગ એકમાત્ર નગ્નત્વ છે, ઘેાડી પણ ઉપધિ તેનુ અંગ થઈ નથી શકતી; તથા નમત્વ સંભવી શકતુ ન હેાવાથી સ્રર્ઝા મુનિધની અધિકારિણી બની શકતી નથી. એવી પથદૃષ્ટિવાળા ઉપર્યુક્ત અસંગતિનું સાચું સમાધાન મેળવી જ ન શકે, તેમને માટે એ જ રસ્તા બાકી રહે છે કે, યા તો તે કહી દે કે, તેવા ઉપધિપ્રતિપાદક બધા ગ્ર ંથ શ્વેતાંબરીય છે, અથવા શ્વેતાંબરીય · પ્રભાવવાળા ફાઈ વિદ્વાનાએ બનાવ્યા છે, અથવા તેમનું તાત્પ પૂર્ણ દિગંબર મુનિત્વનું પ્રતિપાદન કરવુ, એટલું જ નથી. એટલુ કહેવા છતાં પણ તે અનેક મુશ્કેલીઓમાંથી મુક્ત તા થઈ જ શકતા નથી. તેથી જ તેમને માટે પ્રશ્નને સાચેા જવાબ કઠિન છે. પરંતુ જૈન પર ંપરાના ઇતિહાસની અનેક બાજુએનુ અધ્યયન તથા વિચાર કરનારાઓને માટે તેવી કાઈ કઠિનતા નથી. જૈન પરંપરાના ઇતિહાસ કહે છે કે, અચેલ અથવા દિગંબર · કહેવાતા પક્ષમાં પણ અનેક સધ અથવા ગુચ્છ થયા કે જે મુનિધના અગરૂપે ઉપધિના આત્યંતિક ત્યાગ માનવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy