SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
It is stated that both Pujyapad and Akalanka have referred to Dashavaikhalik and Uttaradhyayan; not only that, but the prominent Digambara acharyas, who are considered authoritative, have also written critiques on Dashavaikhalik. They have written critiques on Bhagwati-Aaradhana as well. In this context, how has Dashavaikhalik and Uttaradhyayan disappeared from the entire Digambara tradition? Moreover, when we observe that several texts like Mulachar and Bhagwati-Aaradhana, which also relate to the monk's association with the vestments and depict the paths of the Arhats, do not present the monk-ethics in relation to Dashavaikhalik and Uttaradhyayan distinctly, these texts are regarded uniformly within the entire Digambara tradition, and many renowned Digambara scholars have also written critiques on them in Sanskrit and their respective languages, the above question becomes even more compelling. Why does the Digambara tradition, which acknowledges texts like Mulachar and Bhagwati-Aaradhana, not accept Dashavaikhalik and Uttaradhyayan? Or to put it another way, how can the Digambara tradition, which abandons the Dashavaikhalik, accept the era of Mulachar? This inconsistency poses a question that is both simple and difficult. If we think historically, it is simple; however, when we consider it solely from the perspective of the sect, it becomes difficult. 1. See "Anekant," Year 2, Issue 1, Page 57.
Page Text
________________ એ છે કે, પૂજ્યપાદ તથા અકલંક દ્વારા દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનને નિર્દેશ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં પણ દશવૈકાલિક ઉપર તે દિગંબર પક્ષના મનાતા અપરાજિત આચાર્યો ટીકા પણ લખી હતી. તેમણે જ ભગવતી-આરાધના ઉપર પણ ટીકા લખી છે. આ સ્થિતિમાં આખી દિગંબર પરંપરામાંથી દશવૈકાલિક અને ઉત્તરાધ્યયનનો પ્રચાર કેમ કરીને નીકળી ગયું ? તેમાંય વળી જયારે આપણે જોઈએ છીએ કે, મૂલાચાર, ભગવતી-આરાધના જેવા અનેક ગ્રંથ કે જે વસ્ત્ર આદિ ઉપધિનું પણ મુનિના સંબંધનાં નિરૂપણ કરે છે અને જેમાં આર્થિકાઓના માર્ગનું પણ નિરૂપણ છે, તેમ જ જે દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનની અપેક્ષાએ મુનિ-આચારનું કઈ પ્રકારે ઉત્કટ પ્રતિપાદન નથી કરતા, તે ગ્રંથે તો આખી દિગંબરપરંપરામાં એકસરખા માન્ય છે, અને તેમના ઉપર કેટલાય પ્રસિદ્ધ દિગંબર વિદ્વાનોએ સંસ્કૃતમાં તથા ભાષામાં ટીકાઓ પણ લખી છે, ત્યારે તો આપણે ઉપર્યુક્ત પ્રશ્ન વળી વધુ બલવાન બની જાય છે. મૂલાચાર તથા ભગવતીઆરાધના જેવા ગ્રંથને શ્રુતમાં સ્થાન આપનારી દિગંબરપરંપરા દશવૈકાલિક અને ઉત્તરાધ્યયનને કેમ નથી માનતી ? અથવા બીજી રીતે કહીએ તે દશવૈકાલિક આદિને છોડી દેનારી દિગંબરપરંપરા મૂલાચાર આદિને કેવી રીતે માની શકે છે? આ અસંગતિ સૂચક પ્રશ્નનો જવાબ સરલ પણ છે, અને કઠણ પણ. આપણે ઐતિહાસિક દષ્ટિએ વિચાર કરીએ તે તે સરલ છે, અને કેવલ પંથદષ્ટિથી વિચાર કરીએ ત્યારે કઠણ છે. ૧. જુઓ “અનેકાંત', વર્ષ ૨, અંક ૧, પૃ. ૫૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy