________________
કામકુંભાદિ વસ્તુઓ ફક્ત એક જ જન્મનું સુખ આપી શકે છે જ્યારે નમસ્કાર મહામંત્ર તે સ્વર્ગ અને અપવર્ગ = મેક્ષ પણ આપી દે છે. અને ઉપલક્ષણથી મનુષ્યગતિમાં પણ પ્રતિબંધકતા વગરનાં સુખ આપે છે.
આઠે પ્રકારના જ્ઞાનાચાર પૂર્વક નમસ્કારમહામંત્ર આત્મામાં કયારે આવે છે તે બતાવે છે. सत्तरिकोडाकोडी, सायरमाणे इमंमिमोहणीए । कोडाकोडीसेसे नवकारो मुहज्जिओ होइ ॥ ८ ॥
અર્થ—ઘણું કરીને જગતના જ મેહનીયાદિ સાત કર્મોની ૩૦-૩૦-૨૦ કટાકેટી સાગરોપમની સ્થિતિવાલા હોય છે. તેમાંથી આયુ સિવાયનાં ઉપરના સાત કમેં હલકાં થઈ જાય. અર્થાત્ તેમાંથી ૬–૯–૧૯ કેટકેટી ખપી જાય-નાશ થઈ જાય અને એક કેટકેટીમાં પણ કાંઈક ન્યૂન કર્મ બાકી રહે અને જીવ હલુકમ થાય ત્યારેજ આત્મામાં વિવેક–સમજણ આદર અને વિચાર પૂર્વક નમસ્કારમહામંત્ર પ્રવેશ કરે છે. અર્થાત્ આત્માને ત્યારે જ નમસ્કારમહામંત્ર ઉપર બહુમાન થાય છે. Tળવ-દાિ-gિ ( ગર્દ), રુદ મંતg વીમાાિ પેહવાળા सव्वेसिं तेसिं मूलं, इको नवकारवरमंतो ॥ ९ ॥
અર્થ–આ શ્રી જૈનશાસનને વિષે ઓકાર-હાકારઅહં વિગેરે પ્રભાવવાળાં ઘણાં મંત્રબીજે વિદ્યમાન છે. આ બધાં મંત્રનું મૂલ=આદિકારણ અથવા ઉત્પત્તિકારણ નમસ્કારમહામંત્ર જ છે. जो गुणइ तिथिलक्खं, पूएइ विहीइ जिणनमुक्कारं । तित्थयरनामगुत्तं, सो बंधइ नत्थि संदेहो ॥ १० ॥