________________
આપત્તિએમાંથી છુટા થઇ જાય છે. અર્થાત્ તેની આપત્તિએ નાશ પામે છે.
रिद्धिर्हिपि पढिज्जइ, जेण य सा होइ वित्थण्णा ॥ ४ ॥ અર્થ-અને જો રિદ્ધિસ‘પન્ન દશામાં-સુખમાં નમસ્કારમહામંત્રને જાપ કરે તે રિદ્ધિએ વિસ્તાર પામે છે અને
સ્થિર થાય છે.
जह अहिणा दठ्ठाणं, गारुडमंतो विसं पणासेइ । तह नवकारो मंतो, पावविसं नासेई असे ॥ ५ ॥
અજેમ, કેાઈ ને સર્પ દસ થયા હોય અને ગારુડ મંત્ર ભણવામાં આવે તે સર્પનું ઝેર ઉતરી જાય છે તેજ પ્રમાણે ચિત્તની એકાગ્રતાથી જપાએલે। નમસ્કારમહામંત્ર પણ પાપ વિષને મૂલમાંથી નાશ કરી નાખે છે.
નમસ્કાર મહામત્રના પ્રભાવ
किं एस कामकुम्भो ? किंवा चिंतामणी हुय नवकारो ? किं कप्पतरु एसो ? न हु न हु ताणपि अहिययरो ॥ ६ ॥ कामघडो देवमणी, सुररुक्खो एगजम्मसुहहेउ । नवकारो पुण पवरो, सग्गपवग्गाण दायारो || ७ ||
એ ગાથાના સાથે અથ –(આ નમસ્કારમહામંત્રને જગતની ઉંચામાં ઉંચી વસ્તુ સાથે સરખાવે છે.) શું? આ નમસ્કારમહામત્ર તે સાક્ષાત્ કામઘટ છે ? અથવા ચિન્તામણિ રત્ન છે ? અથવા શું ? કલ્પવૃક્ષ પેાતે જ અક્ષરસ્વરૂપ બની ગયા છે ? (પૂર્વાચાર્યાં જવાબ આપે છે) ના, ભાઈ ના, આતા ઉપરની બધી દેવતાઈ વસ્તુઓ કરતાં પણ અધિકતર અને અધિકતમ એવેા સપ્રભાવ નમસ્કારમહામત્ર છે, કારણકે