________________
અર્થ-આ જબૂદ્વીપમાં મેરુપર્વતની પૂર્વ પશ્ચિમની દિશામાં મહાવિદેહ ક્ષેત્ર છે. તેના મધ્યમાં મેટા માટા પહાડા અને નદીએ પડેલી હોવાથી એક ક્ષેત્રના ૩૨ વિભાગે પડેલા છે. તેનું પૂર્વ પુરુષાએ વિજય એવુ નામ આપ્યું છે. ભરત અરવત ક્ષેત્રની માફક મહાવિદેહ ક્ષેત્રા પાંચ હાવાથી વિજયા કર×૫=૧૬૦ થાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં કાલસ્વભાવજ એવા હોવાથી ત્યાં સદાકાલ ધર્મ પ્રવર્તમાન રહે છે. ત્યાં પણ આ ૬૮ અક્ષરાત્મક પંચપરમેષ્ઠિનમસ્કારમહામાત્ર પ્રવર્તે છે.
નમસ્કારમહામત્ર જે દિવસે ગણાય તે દિવસે ફૂલ પ્રાપ્તિ થાય છે.
जम्मि वासरे पढिज्जइ, जेणिह जीयस्स होइ फलसिद्धि | અર્થ-કાઈપણ ભાગ્યશાળી આત્મા જે દિવસે નમસ્કારમહામંત્રનું એકાગ્રચિત્તથી ધ્યાન કરે છે તે દિવસે તેને જરૂર લની પ્રાપ્તિ થાય.
अवसाणेवि पढिज्जइ, जेण मओ सुग्गईं जाइ ॥ ३ ॥
અ-છેલ્લી વયમાં અર્થાત્ અવસાન ( મરણ ) સમયે નમસ્કારમહામંત્રનું પેાતાની મેળે ધ્યાન કરે, અથવા અન્યને સંભળાવેલ બહુ સાવધાન થઈ ને સાંભળે તે આત્મા અવશ્ય સુગતિ પામે છે.
आवईहिंपि पढिज्जइ, जेण य लंघेइ आवयसयाई ।
-કોઈપણ આત્મા મહાન્ આપત્તિએમાં કસાયે હોય ત્યારે જો આ નમસ્કારમહામંત્રનું સ્મરણ કરે તે તે