________________
આખા
મંગલાનું ૫ સવ્વતિ પઢમં વક્ મનડું = અને એ પાંચમહાપરમેષ્ડિભગવતાને કરાએલા નમસ્કાર જ જગતના સર્વ મંગલિકામાં પ્રથમ નંબરનું મહામંગલિક છે. કદાચ જગતના બીજા માંગલિકે વ્યથ પણ નિવડે પરંતુ પાંચમહાપરમેષ્ટિ ભગવતાને કરાએલેા નમસ્કાર કયારે પણ અલ થતા નથી.
આ પાંચ પરમેષ્ઠિભગવાને વિસ્તૃત અથ આગળ બતાવવાના હોઈ અહીં નમસ્કાર મહામંત્રની સદેશકાલીનતાદિ બતાવાય છે.
એક જ ભરતક્ષેત્રમાં નહિ પરંતુ પાંચ ભરતક્ષેત્ર અને પાંચ ઐરવતક્ષેત્રમાં પણ નમસ્કાર મહામંત્ર આરાધાય છે. परवपहिं पंचहिं, पंचहिं भरहेहिं संपदिजइ । ગડ઼ેચ-અળાયાછે, તો ચિત્ર નિળનમુત્તે || ફ્॥ અર્થ-પાંચ ભરતક્ષેત્રમાં ( જ ખૂદ્વીપમાં મેરુ પર્વતની તદ્દન દક્ષિણ દિશામાં એક ભરતક્ષેત્ર છે, એવા ધાતકીખંડમાં એ ભરતક્ષેત્રેા છે અને પુષ્કરવર નામના અર્હાદ્વીપમાં પણ એ ભરતક્ષેત્ર છે. ) તેજ પ્રમાણે પાંચ ઐરવતક્ષેત્રમાં (આ જમૂદ્રીપમાં મેરુપર્યંતની તદ્દન ઉત્તરે એક ઐરવત ક્ષેત્ર છે તેમજ ધાતકી ખંડમાં એ ઐરવતક્ષેત્ર છે અને પુષ્કરવર નામના અર્હાદ્વીપમાં પણ એ ઐરવત ક્ષેત્ર છે. ) આજ ઉપરક્ત ૬૮ અક્ષરાત્મક નમસ્કાર મહામત્ર સદા ભણાય છે, ગણાય છે અને આરાધાય છે.
પાંચમહાવિદેહક્ષેત્રની ૧૬૦ વિજચેામાં પણ આ જ નમસ્કાર મહામત્ર પ્રવર્તે છે.
ससियं विजयाणं, पवराणं जस्थणाइजिणधम्मो । સત્તયાજો વટ્ટરૂ, તવિમો ચૈવ નમુક્કારો ॥૨॥