________________ પ્રકરણ 2 જું. ] યુરેપિઅનની શરૂઆતની ધામધુમ. 57 પોર્ટુગીઝ લેકે આ દેશમાં આવ્યા ત્યારે અહીં અનેક સુવ્યવસ્થિત રાજ્ય તેઓએ જયાં. આ રાજ્યના અધિકારીઓને તેમજ વેપારીઓને પિતાને માલ પરદેશમાં ખપાવવાની ઘણી ઈચ્છા હોવાથી પોર્ટુગીઝનો વેપાર ઝપાટા બંધ વધ્યો. પણ સ્પેનના લેકેના તાબા હેઠળ આવેલે અમેરિકા ખંડ જુદા પ્રકારનો જ હતો. ત્યાને મુલક ઘણેખરે ઉજજડ અને રાજ્ય અવ્યવસ્થિત હતાં. ત્યાંની સંપત્તિ ઉદ્ધિજ અને ખનિજ પદાર્થોમાં ઢંકાયેલી પડેલી હેવાથી તેને બહાર કહાડવા માટે મહા પ્રયાસ કરવાનો હતો, અને વિશેષ જોઈએ તે ખાવા પીવાની વસ્તુ મળતી નહીં. આથી ખેતી કરવા તથા ખાણ ખોદવા માટે આફ્રિકામાંથી નીચે લેકેને ગુલામ બનાવી સ્પેનના લેકે અમેરિકા લઈ ગયા. આ ની શરીરે ઘણું મજબૂત હતા; એક ની ચાર અમેરિકન જેટલું કામ કરે. આ હકીકતમાં પોર્ટુગીઝ લેકેની માફક સ્પેનના લેકેને અમેરિકામાં આરંભમાં કાંઈ પણ ફાયદો મળે નહીં. પહેલાં પચાસ વર્ષ ઘણુ ખરાબ હાલતમાં કહાડ્યા પછી ધીમે ધીમે તેઓને ફાયદો થવા લાગે. પિર્ટુગીઝ લેકીને હિંદુસ્તાન જવાને જુદા જ રસ્તે મળી આવવાથી મુસલમાનોને અતિશય અચંબે થે. ઈજીપ્તના મુસલમાનેએ આ ઉપર થી પોર્ટુગીઝ લેકોને શેહ આપવા શેડો પ્રયત્ન કર્યો નહીં, અને ગુસ્સે થયેલા વેનિશિઅન લેકેએ આ કામમાં તેઓને મદદ કરી, અને પોતાના હેલમેશિઆના પ્રાંતમાંથી લાકડાં કાપી લાવી વહાણ બાંધવા માટે ઈજીપ્તના મુસલમાનોને પરવાનગી આપી. આવી રીતે એક મોટો કાફલો તૈયાર થયે પણ થોડા જ સમયમાં પોર્ટુગીઝ વહાણેએ તેને સંપૂર્ણ નાશ કર્યો. મુસલમાની રાજ્યમાં જે ખ્રિસ્તી રહેવાસી હોય તે સર્વને ઠાર મારવા ઇજીપ્તના બાદશાહે ધમકી આપી. એ પછી ઈજીપ્ત, સીરીઆ તથા પેલેસ્ટાઈનના પ્રાંત કૅન્સેન્ટીને પલના તુર્ક બાદશાહ પહેલા સલીમે જીતી લીધા અને સઘબાનું એકત્ર મુસલમાની રાજ્ય બનાવ્યું. તેણે નિશિઅને સાથે તહ કરી, તેમને પિતાના પ્રદેશમાં વિશેષ સવળતા કરી આપી, અને લિમ્બનથી આવતા માલ ઉપર ભારે જકાત નાખી. એમ છતાં પિર્ટુગલની સરસાઈ