________________ 505 પ્રકરણ 18 મું] કેચ, નિઝામ અને મરાઠા. લકોની માફક વતી તેમના કાઠમાઠ તથા એશઆરામ ડુપ્લેએ સ્વીકાર્યા, અને એવા ઠાઠમાઠથી દેશીઓને આપણે દબાવી શકીશું, અને બીજા નવાબની માફક આપણે પણ એક નવાબ બની જઈશું, એ પુણેની માત્ર ભ્રમણ હતી, અને તે જ તેની મોટી રાજકીય ભૂલ હતી. ડુપ્લેને કર્નાટકની નવાબગિરી મળેલી જોઈ અંગ્રેજે કદી શાંત બેસતે નહીં અને ઈગ્લંડના કાફલાને સંપૂર્ણ નાશ થયા વિના અંગ્રેજોને પણ હિંદુસ્તાનમાંથી કદી નીકળી શકતે નહીં. લોરેન્સે પણ ડુપ્લે માટે એજ અભિપ્રાય દર્શાવ્યો છે. “ડુણે હિંદુસ્તાનમાં છે ત્યાં સુધી તહ થવી શક્ય નથી. આટલી બધી એકસરખી હારથી ગમે તેની આંખ ઉઘડે પણ ડુપ્લેને કંઈ અસર થઈ નહીં. પિતાને તે કર્નાટકને રાજા માને છે, અને પિતાનાં અભિમાન આગળ બીજાની તે પરવા રાખતો નથી.’ લોરેન્સ ડુપ્લેને પ્રતિપક્ષી હતું તે પણ તેના કહેવામાં ઘણું સચ્ચાઈ છે. આ બે પ્રજાના ઝગડાનું જે આખર પરિણામ આવ્યું તે ફેરવવાને ડુપ્લેનામાં સામર્થ્ય નહતું. ઈંગ્લેંડ વિરૂદ્ધ જે જે વિચારે પાર પાડવા તેણે મનસુબો કર્યો હતો, તે સઘળા વિચારોનું નિર્મળ કહાડવા અંગ્રેજોએ તેની વિરૂદ્ધ મથન કર્યું. આ સઘળું ખરું છે છતાં આ નાના પણ તીવ્ર ઝગડામાં ડુપ્લે સર્વીશે મુખ્ય હતે એમાં સંશય નથી. હિંદુસ્તાનમાં પિતાનું રાજ્ય સ્થાપન કરી શકાશે એવી અજમાયશ એની અગાઉ કેટલાકેએ કરી હતી. સને 1754 માં અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે કલકરાર થયા તે વેળા લશ્કરી બાબતમાં બેઉની સ્થિતિ સરખી હતી. પરંતુ કેન્યના તાબામાં વધારે મુલક હોવાથી દેશી દરબારમાં તેમનું વજન વધારે હતું. એમ છતાં ફ્રેન્ચ તેમની સત્તા આ દેશમાંથી નિર્મળ થવા માટે તેને દોષ દેવાને કારણ નથી. ડુપ્લેના ચાર વર્ષના જબરદસ્ત ઉઘોગથી કેન્ય લોકોને કંઈ પણ પ્રત્યક્ષ ફાયદે થયો નહોતે. ખર્ચ અઢળક વધી ગયો હતો, અને કર્જ પુષ્કળ થયું હતું. અંગ્રેજોનું અભિમાન ઉતર્યું હતું તે પણ તેમને જાણવા જે પરાજય થયો નહતું. તેમની સંપત્તિક સ્થિતિ સારી હતી. ડુપ્લેને હિંદુસ્તાનમાંથી બોલાવી લેવા માટે યુરોપમાં અંગ્રેજ સરકાર તરફથી કાન્સ