________________ 554 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કંપની તરફથી તેને ઠપકે મળશે, એમ ધાસ્તી હતી. એની સાથે એની સ્ત્રી હતી, અને તેને પ્રસુતિ સમય સમીપ હેવાથી તે નવાબના સ્વાધીનમાં જવાની વાટ જેતે હતે. તા. 1 લી જાને સુરાજ-ઉદ-દૌલા મુર્શિદાબાદ આવ્યો, તરતજ પિતાના સેનાપતિ રાયદુર્લભને કાસીમબજારને કિલ્લે લેવા મેક, અને પોતે પણ તેની પાછળ નીકળે. રાયદુર્લભે વેટસને નવાબની મુલાકાતે બેલા, ત્યારે સઘળાની સલાહ પ્રમાણે તે ત્યાં ગયે. પણ નવાબે તેને ત્યાં કેદ કર્યો, અને બીજા કેટલાંક માણસે પણ કેદમાં પુરાયાં. બાકીનાં માણસે નાસી જવાથી કિલ્લે નવાબના હાથમાં ગયે. આ પરિણામ માટે લેકે વેટસને દોષ કહાડે છે, પણ ઘણુકનું કહેવું એવું છે કે કિલ્લે સહજમાં નવાબને હસ્તગત થાય એવો હતો. તા. 5 મી જુને વેટસને સાથે લઈ નવાબ કલકત્તે જવા નીકળ્યા. રસ્તામાં કાસીમબજારમાંની તેપ તથા દારૂગોળો તેણે પોતાની સાથે લીધાં, પણ એ સિવાય વખારમાંથી તેણે કંઈ લીધું નહીં. વેટસની ખટપટ ગટ ગઈ, અને નવાબે લશ્કર મોકલી કાસમ બજારની વખારને ઘેરે ઘા એ સાંભળી કલકત્તાની કૌન્સિલ ગભરાઈ ઉઠી. ગમે તેવી સરતે કબૂલ કરી નવાબને સમજાવી લેવા તેમણે વેટસને લખ્યું, તેથી તેણે હેઠળ લખેલી સરતે નવાબને કરાર લખી આપે - (1) કલકત્તાના કિલ્લામાં પેરીન્સ આગળ બાંધેલો બુરજ તેડી પાડવો; (2) નવાબના તાબાના લેકે કલકત્તામાં નાસી આવે તેને આશ્રય નહીં આપવાં પાછા મેકલી દેવા; (3) છેલ્લાં કેટલાંક વર્ષમાં કંપનીએ લેકેને કેવા દસ્તક આપ્યા છે તેને હિસાબ આપવો; (4) અયોગ્ય દસ્તક આપ્યાનું પુરવાર થાય છે તે માટે નુકસાની ભરી આપવી, અને (5) હૉવેલને કલકત્તામાં જમાબંધીને અધિકાર આપેલ હોવાથી નવાબની રૈયતને નુકસાન થાય છે, સબબ તે અધિકાર કહાડી નાંખો. આ સરતે સઘળી રીતે યોગ્ય હતી, પણ એથી અયોગ્ય માર્ગ પૈસા મેળવવાની અંગ્રેજોને બંધી થવાની હતી. એ કારણસર ઉક્ત કરાર કાગળ ઉપરજ રહ્યો અને તે પ્રમાણે અંગ્રેજે કદી વર્યા નહીં. ઉલટા તેઓ નવાબને અનેક રીતે