________________ 580 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે, અને લો વચ્ચેની તકરારે ઉગ્રરૂપ ધારણ કરતાં લૈને દરબારમાંથી ચાલ્યા જવાની ફરજ પડી. પટના જતી વેળા તેણે નવાબને ધમકી આપી કે “સાવધ રહેજો, હવે તમારી અને મારી મુલાકાત થવી શક્ય નથી.” આ કહેવાની છુટકે નથી. આ વેળા પટનાના કારભારી રામનારાયણે ઊંને સર્વ બાબતની તજવીજ કરી આપી હતી. તેના ચાલ્યા જવા બાદ મુર્શિદાબાદમાં સઘળી અરજક સ્થિતિ શરૂ થઈ. લેકેએ આવી પોતપોતાના હેતુ અનુસાર નવાબને નાના પ્રકારની બાતમીઓ આપવાને લીધે તથા પિતાના ઉતાવળીઆ સ્વભાવને લીધે તે તદન બેબાકળો થઈ ગયો. લેકે અનેક તર્ક કરવા લાગ્યા, અને આગળ જતાં કંઈ પણ ભયંકર બનાવ બનશે એવા દરેક જણને વિચાર આવવા લાગ્યા. જગતશેઠ તથા અંગ્રેજો વચ્ચેના અણબનાવનું કારણ એ હતું કે શેઠ ન્ય લોકો સાથે મળી ગયો હતે. તે ધનાઢય હોવાથી નવાબ તેને માટે શકમંદ હતું, અને તેને પણ નવાબની વ્હીક હતી. આથી તે અંગ્રેજોના પક્ષમાં દાખલ થવાની અપેક્ષા કરવા લાગ્યો. નવાબ પાસેથી ભારે માંગ. ણીઓ કરવાને તે અંગ્રેજોને ઉશ્કેરતું હતું, અને બીજી તરફથી તે માંગણીઓ ધુતકારી કહાડવાની સલાહ નવાબને આપતે. નવાબે નુકસાની પેટે અંગ્રેજે. ને ત્રીસ લાખ રૂપીઆ આપ્યા, પણ તેટલાથી તેઓ તૃપ્ત થયા નહીં. એ ઉપરાંત તહની કલમોમાંની કેટલીક બાબતોમાં લાઈવે નવાબ સાથે તકરાર ઉઠાવી. આખા બંગાળા પ્રાંતમાં કંપનીના વેપાર સારૂ આપવાની પરવાના તથા બીજી કેટલીક બાબતોની તેણે નવાબને ધમકી આપી માંગણી કરી. થોડાજ વખતમાં બુસી પિતાની મદદે આવી પહોંચશે એ આશા ઉપર તેણે આ માંગણી પ્રત્યે બીલકુલ લક્ષ આપ્યું નહીં. તા. 20 મી એપ્રિલે તેણે વેટસને દરબારમાંથી હાંકી કહાળ્યો ત્યારે દરબારમાંના વજનદાર ગૃહસ્થાની સલાહ ઉપરથી નવાબને પદભ્રષ્ટ કરવાને તે વિચાર કરવા લાગે. રાજયમાં ફેરફાર કરવાનું શક્ય તેમજ જરૂરનું છે એમ તેણે કલાઈવને લખી જણાવ્યું, અને સૂચના કરી કે “આપણું લશ્કરની ક્યારે જરૂર પડશે તે નક્કી નથી, માટે લશ્કર તૈયાર રાખવું.